સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 21 September 2014

એપ્રિલથી ૨૦૧૬થી GST ઉપર અમલ થાય એવી સંભાવના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

એપ્રિલથી ૨૦૧૬થી GST ઉપર અમલ થાય એવી સંભાવના

રાજ્યો સાથે આ મુદ્દે જે ચર્ચાઓ ચાલે છે તે અંતિમ તબક્કામાં છે

નવી દિલ્હી, શનિવાર
 છેલ્લા કેટલાય સમયથી જેની ચર્ચા ચાલતી હતી તે જીએસટી ઉપર આગામી  વર્ષના એપ્રિલથી અમલ થાય એવું મનાઇ રહ્યું છે. આ માટે રાજ્ય સાથેની મંત્રણાઓ છેલ્લા તબક્કામાં છે. કેન્દ્ર સરકાર તો પહેલી એપ્રીલથી અમલ થાય એમ ઇચ્છે છે.
' જીએસટીની અમલની ખરેખર છેલ્લી તારીખ પહેલી એપ્રીલ ૨૦૧૬ સંભવ છે. હવે સવાલ એ છે કે અમે કેટલી જલદી આ મુદ્દે સર્વસમંતી સાધી શકીએ છીએ' એમ મહેસુલ સચિવે કહ્યું હતું.
 રાજ્ય તેમજ કેન્દ્ર કક્ષાએ તમામ પ્રકારના આડકતરા કરનો ભેગા કરવાનો એનો હેતુ છે. વર્ષ ૨૦૧૧માં યુપીએની સરકારે જીએસટીના અમલ માટે લોકસભામાં  બંધારણીય સુધારો ખરડો રજૂ કર્યો હતો. છેક ૨૦૦૬થી પડતર જીએસટી અનેક રાજ્યોના કેટલાક મુદ્દાઓના કારણે અટકી પડયો હતો. રાજ્યો એ પેટ્રોલિયમ, તમાકુ અને નશાકારક વસ્તુઓને આમાંથી બાકાત રાખવાની માગ કરી હતી અને એવી પણ માગ કરી હતી કે જેને બાકાત રાખવામાં આવે એની યાદી પણ બંધારણીય સુધારા ખરડામાં સામેલ કરવી જોઇએ. વળતરના માળખાની બાબતમાં, રાજ્યઓ કેન્દ્ર પાસેથી પાંચ વર્ષના વળતરના મીકેનિઝમ અંગે વિગતો માગી હતી. ' આ ચર્ચા ખૂબ જ મહત્તનના તબક્કે છે અમને આશા છે કે આમાં સારી પ્રગતિ કરીશું. અમને ખૂબ આશા છે કે  અવતા સપ્તાહો કે મહિનાઓમાં કોઇ એક મુદ્દે અમે સર્વસમંતી ઊભી કરી શકીશું' એમ દાસે ઉેર્યું હતું. તેમણે કહ્યું હતું કે ચાર- પાંચ મુદ્દા એવા છે જે રાજ્યો પાસે પડતર છે. એ દરેક ઉપર ચર્ચા તો થાય છે જ. આ સપ્તાહની શરૃઆતમાં વડા પ્રધાન મોદીએ સુચિત નવા આડકતરા વેરા અંગે બેઠક બોલાવી હતી અને ટુંક સમયમાં પડતર સીએસટીને કલીયર કરવાનો નિર્ણય કર્યો હતો. ' અમને આશા છે કે આગામી દિવસોમાં એ તમામ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા થઇ જશે જેના કારણે સરકાર સંસદમાં બંધારણીય સુધારો પણ મુકી  શકશે'.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment