Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
કેન્દ્ર CST વળતર પેટે હવે રાજ્યોને રૃ.૧૨,૫૦૦ કરોડનો પહેલો હપ્તો ચૂકવવા દર્શાવેલ
ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્ષનો માર્ગ મોકળો કરવા
જીએસટીના અમલ માટેનો બંધારણ સુધારા ખરડો શિયાળુ સત્રમાં લાવી ૧લી એપ્રિલ ૨૦૧૬થી અમ
મુંબઈ,મંગળવાર
ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્ષ (જીએસટી) માટે રસ્તો કરવા નાણા મંત્રાલય સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ નાબૂદ કરવા માટેના કંપેન્સેશન તરીકે ે રાજ્યોને રૃ. ૧૨,૦૦૦ કરોડ સુધીની ચૂકવણી ક્લીયર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ દરખાસ્ત લાવવા વિચારે છે.
આંતરરાજ્ય સોદાઓ પર સીએસટી લેવાય છે.૨૦૧૦ સુધીના સીએસટી નાબૂદી પેટેના વળતરની રૃ. ૧૩૦૦૦ કરોડની રકમ બાકી નિકળતી હોવાની રાજ્યોએ રજૂઆત કરી હતી.હવે રાજ્યો અને કેન્દ્રે સાથે મળીને પહેલાની બાકી તથા આગામી વર્ષોની મળીને રૃ. ૩૪,૦૦૦ કરોડની રકમ ત્રણ વર્ષમાં ચૂકવાય તેવી સમજૂતી સાધી છે. નાણા મંત્રાલય સંસદના શિયાળુ સત્રમાં વધારાની પૂરક માગણી દ્વારા ફાળવણી કરી આ પહેલો રૃ. ૧૨,૦૦૦ કરોડનો હપ્તો ચૂકવી દેવા વિચારે છે.
પૂર્વે નાણા પ્રધાને ૩૦મી ઓગસ્ટના રોજ આવું પેમેન્ટ કરી જીએસટીની દિશામાં વાત આગળ વધારવાનો નિર્દેશ આપ્યો છે.તેમણે એમ પણ જણાવ્યું હતુ કે રાજ્યોનો વિશ્વાસ જીતવા માટે તેમને ભૂતકાળમાં અપાયેલા વચનો નિભાવવા જરૃરી ગણાય.
કેન્દ્ર સરકાર જીએસટી લાવવા માટે બંધારણ સુધારા ખરડો સંસદના શિયાળુ સત્રમાં લાવવા ઇચ્છે છે.એક વખત સંસદની મંજૂરી મળી જાય અને અડધા ઉપરાંતની રાજ્ય વિધાનસભાઓ પણ તેને મંજૂર કરે તો ૧લી એપ્રિલ ૨૦૧૬થી જીએસટીના અમલના દરવાજા ખુલી જશે.
આવો અમલ ઝડપથી થઇ શકે તેવી ઘણી સાનુકૂળ બાબતો જોવા મળતી હોવાનું સમીક્ષકો માને છે.એમાં ૨૦૧૩-૧૪ના સરપ્લસની રૃ. ૫૨,૬૭૯ કરોડની રકમ રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી આપ્યાનો અને તે ગયા વર્ષની રૃ.૩૩,૦૧૦ કરોડથી ૬૦ ટકા વધુ હોવાનું પહેલું સાનુકૂળ ફેક્ટર માનવામાં આવે છે.ઉપરાંત સેઇલ,ઓએનજીસી અને કોલ ઇન્ડિયામાંના સરકારી સ્ટેકના વેચાણ મારફત સરકારને રૃ. ૪૨,૦૦૦ કરોડ મળવાની ગણતરી મુકાતી હોવાનું બીજૂં આવું પરિબળ છે.અને ત્રીજૂં આં.રા. બજારોમાં ક્રુડ તેલના ભાવો ઘટીને ૧૦૦ ડોલરથી પણ નીચે આવતાં સબસીડીનો બોજ ઘટવાના કારણે કેન્દ્ર માટે આ પ્રથમ હપ્તો ચૂકવવાનું સરળ બની રહેશે એવું સમીક્ષકો માને છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment