સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 3 May 2015

EPFO ઈક્વિટીઝમાં આવતા મહિનેથી ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૃ કરશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

EPFO ઈક્વિટીઝમાં આવતા મહિનેથી ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૃ કરશે

નવી દિલ્હી, શનિવાર
એમ્પ્લોઈઝ' પ્રોવિડેન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ઈક્વિટી સંબંધિત સાધનોમાં આવતા મહિનાથી ઈન્વેસ્ટમેન્ટ કરવા યોજના ધરાવે છે. નવી ઈન્વેસ્ટમેન્ટ પેટર્ન પ્રમાણે, ઈપીએફઓ તેના વધતા જતા ભંડોળમાંથી પાંચથી પંદર ટકા રકમ ઈક્વિટી અથવા ઈટીએફ જેવા ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકી શકે છે. આ નવી પેટર્ન ૧લી એપ્રિલથી લાગુ થઈ છે. અમે આવતા મહિનેથી ઈટીએફમાં નાણાં રોકવાનું શરૃ કરીશું એમ શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રારંભમાં પાંચ ટકા રકમ ઈટીએફમાં રોકવા ઈપીએફઓની યોજના છે. નવી ઈન્વેસ્ટમેન્ટ પેટર્ન માટે ઈપીએફઓ  હાલમાં નવા ફન્ડ મેનેજરની નિમણૂંક કરવા માગતું નથી.
પોતાના ભંડોળના સંચાલન માટે ઈપીએફઓ પાસે હાલમાં પાંચ ફન્ડ મેનેજરો છે. ઈપીએફઓ પાસે એકંદરે રૃપિયા ૬ લાખ કરોડનું ભંડોળ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ભંડોળમાં રૃપિયા ૮૦,૦૦૦ કરોડનો વધારો થયાનો અંદાજ છે. આ ફન્ડમાંથી ૧૫ ટકા હિસાબે તે રૃપિયા ૧૨૦૦૦ કરોડ આ વર્ષે શેરબજારમાં રોકી શકશે.
એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફન્ડ સ્કીમની કલમ ૫૨ પ્રમાણે ઈપીએફઓ ઈન્ડિયન ટ્રસ્ટસ એકટની રૃપરેખા પ્રમાણે જ કર્મચારીઓના નાણાંનું રોકાણ કરી શકે છે.  જો કે  ઈન્ડિયન ટ્રસ્ટસ એકટમાં કેટલાક સુધારા લવાયા છે ખરા જે હેઠળ ફન્ડસના નાણાં ઈક્વિટીમાં રોકી શકાય છે. હવે શ્રમ મંત્રાલયે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફન્ડ સ્કીમની કેટલીક જોગવાઈઓ બદલવી પડશે એમ શ્રમ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/