સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 13 February 2018

Special Offer Shivratri & Valentine Day Guardian NetSecure & Tally Mobile App - GST ટેક્ષ ફ્રેન્ડલી નથીઃ કેન્દ્ર-રાજયો તેને સરળ બનાવે - ભારત-અમેરિકાની લાલ આંખથી પાક. ઘુટણિયેઃ હાફીઝને માન્યો ત્રાસવાદી - શ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ - મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે - પાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે - વૈજ્ઞાનિકોએ કાગળથી પણ ૧ લાખ ગણું પાતળું મટિરિયલ બનાવ્યું - ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીઃ CM દિલ્હી, CS નર્મદા ડેમ પહોંચ્યા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


GST ટેક્ષ ફ્રેન્ડલી નથીઃ કેન્દ્ર-રાજયો તેને સરળ બનાવે
બોમ્બે હાઇકોર્ટે સરકારની પોલ ખોલીઃ લોકોની ફરિયાદોનો ત્વરીત નિકાલ કરોઃ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો કનિદૈ લાકિઅ જવાબઃ વેપારીઓને જે મુશ્કેલી થાય છે તે દેશની છબી, સમ્માન અને પ્રતિષ્ઠા માટે ઠીક નથીઃ સરળતાથી પોર્ટલ ઉપર પહોંચી જવાય અને ટેકસનું પેમેન્ટ કરી કનિદૈ લાકિઅ શકાય તેવી સિસ્ટમ અકિલા ઉભી કરો નવી દિલ્હી તા.૧૩ : જીએસટીને લઇને એક તરફ સરકાર તેને ક્રાંતિકારી પગલુ ગણાવી રહી છે તો બીજી તરફ બોમ્બે કનિદૈ લાકિઅ હાઇકોર્ટે આને કેન્દ્ર સરકારનું પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યુ છે. બોમ્બે હાઇકોર્ટે અકીલા જીએસટી પર આકરૂ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે ભલે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે જીએસટી અંગે મોટાપાયે પ્રચાર અને પ્રસાર કર્યો હોય પરંતુ આ ટેકસ ફ્રેન્ડલી નથી. જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને ભાતી ડાંગરેની બેન્ચે કનિદૈ લાકિઅ એક કંપનીની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ પહેલી ઘટના છે કે જયારે કોઇ અદાલતે જીએસટીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરી હોય. કનિદૈ લાકિઅ અદાલતે સરકારને કહ્યુ છે કે, તે વહેલી તકે જીએસટી અંગેની ફરિયાદો દુર કરે. અબીકૌર એન્ડ બેન્જેલ ટેકનોવેલ્ડ નામની કંપનીની અરજીની સુનાવણી કરતા કનિદૈ લાકિઅ ખંડપીઠે કહ્યુ હતુ કે, જીએસટીનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને તેને લોકપ્રિય ગણવામાં આવ્યો. આ આયોજનોનો કોઇ અર્થ નથી. સંસદનુ ખાસ સત્ર કનિદૈ લાકિઅ બોલાવવુ કે મંત્રીમંડળની ખાસ બેઠક બોલાવવી, તેનાથી કરદાતાને કોઇ મતલબ નથી. જો તેમને વેબસાઇટ અને પોર્ટલ સુધી પહોંચવાનુ સરળતાથી થઇ ન શકે તો ત્યાં સુધી આ ટેકસ પ્રણાલી અનુકુળ નથી. ફરિયાદી કંપનીએ દાવો કર્યો છે કે જીએસટી નેટવર્ક પર તે પોતાની પ્રોફાઇલ એકસેસ ન કરી શકયા જેના કારણે ઇ-વે બિલ્સ જનરેટ કરી ન શકયા અને અમે અમારો સામાન કયાંય મોકલી ન શકયા. આ બાબતે બેન્ચે કહ્યુ હતુ કે, જીએસટીને લઇને આ પ્રકારની ફરિયાદો અનેક અદાલતોમાં દાખલ થઇ છે. કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને ૧૬મી સુધીમાં તે આપી દેવા જણાવ્યુ છે. અદાલતે આશા વ્યકત કરી છે કે, આ નવા કાનૂનને લાગુ કરવાવાળા ઓછામાં ઓછા હવે જાગશે અને તેને યોગ્ય રીતે લાગુ કરશે. કોર્ટે કહ્યુ છે કે દેશની છબી, સમ્માન અને પ્રતિષ્ઠા બચાવવા માટે આવુ કરવુ જરૂરી છે.  કારણ કે અત્યારે આપણે વિદેશી રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આવી અરજીઓ ઓછી થશે અને કોર્ટને આ નવા ટેકસ કાનુનને લાગુ કરવા માટે નહી જણાવાય. કોર્ટે કહ્યુ છે કે સરકાર જીએસટી પોર્ટલના એકસેસથી જોડાયેલી પરેશાનીઓ દુર કરવાની સિસ્ટમ વહેલી તકે ઉભી કરે કે જેથી લોકો મુશ્કેલી ઉભી થાય તો તે ઉકેલી શકે. જીએસટી ત્યારે જ સફળ ગણાશે કે જયારે પોર્ટલ પર લોકો સરળતાથી પહોંચી પોતાનુ રિટર્ન ફાઇલ કરી શકશે. (૩-૭) (10:42 am IST)

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123990

ભારત-અમેરિકાની લાલ આંખથી પાક. ઘુટણિયેઃ હાફીઝને માન્યો ત્રાસવાદી
મોસ્ટ વોન્ટેડ હાફીઝ સઇદને લાગ્યો સણસણતો તમાચોઃ જમાત ઉદ્દ દાવા ત્રાસવાદી સંગઠન જાહેરઃ ખાતાઓ કનિદૈ લાકિઅ સીલ થશે-થશે આકરી કાર્યવાહીઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ત્રાસવાદ વિરોધી કાયદામાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી આપીઃ લશ્કર એ તોઇબાને પણ ફટકો કનિદૈ લાકિઅ પડશે ઇસ્લામાબાદ અકિલા તા.૧૩ : અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન હવે ત્રાસવાદી વિરૂધ્ધ આકરા પગલા લેવા માટે મજબુર બન્યુ છે. કનિદૈ લાકિઅ પાકિસ્તાને એક નિર્ણય લીધો છે જેનાથી મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હાફીઝ સઇદની મુશ્કેલી અકીલા વધી શકે છે. પાકિસ્તાનમાં જ હાફીઝ સઇદના સંગઠન જમાત કનિદૈ લાકિઅ ઉદ્દ દાવાને ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન સરકારે યુનો દ્વારા પ્રતિબંધિત સંગઠન જમાત અને તોઇબા જેવા ત્રાસવાદી સંગઠનો અને કનિદૈ લાકિઅ ત્રાસવાદીઓ વિરૂધ્ધ સિકંજો કસવાની તૈયારી કરી છે. રાષ્ટ્રપતિ મમનુન હુસેને રાષ્ટ્રીય ત્રાસવાદ નિરોધી કાનૂનમાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી કનિદૈ લાકિઅ આપી છે જે હેઠળ પાક સરકાર તેઓની ઓફિસ અને ખાતાઓ બંધ કરશે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો સામે માત્ર દેખાડાની જ કાર્યવાહી કરતુ હતુ. પાકિસ્તાનના કનિદૈ લાકિઅ અખબાર ધ ટ્રીબ્યુન એકસપ્રેસ અનુસાર રાષ્ટ્રીય આતંકવાદ નિરોધી ઓથોરીટીએ આની પુષ્ટી કરી છે. ગૃહ, નાણા અને વિદેશ મંત્રાલય તથા કાઉન્ટર ફાઇનાન્સીંગ કનિદૈ લાકિઅ ઓફ ટેરેરીઝમ વીંગ આ મામલે કામ કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીએ પણ આની પુષ્ટી કરી છે. સરકારના આ પગલાથી અલકાયદા, તહરીક એ તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જાંગવી, જમાત ઉદ્દ દાવા, લશ્કર એ તોઇબા અને બીજા સંગઠનો પર કાર્યવાહી થઇ શકશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાને હાફીઝ સઇદના જમાત અને ફલાહ સંગઠનોને પ્રતિબંધિત કરવાની સાથે તેઓના બેંક ખાતા અને ઓફિસો બંધ કરી હતી. આ નવા આદેશથી હવે આ બધાના કાર્યાલયો અને બેંક ખાતાઓ સીલ કરવાનો અધિકાર સત્તાવાળાઓને મળશે. અત્યાર સુધી પાકિસ્તાન જમાત જેવા સંગઠનોને આતંકી યાદીમાં રાખી કામ ચલાવતુ, કયારેક પ્રતિબંધની વાત કરતુ તો કયારેક તેના ઉપર ફંડ ન ઉઘરાવવા જણાવતુ પરંતુ હવે રાષ્ટ્રપતિના આ વટહુકમથી જમાત ઉદ્દ દાવા સત્તાવાર રીતે ત્રાસવાદી સંગઠન બની ગયુ છે. આ વટહુકમ પાછળ ભારત અને અમેરિકાનું દબાણ હોઇ શકે છે. (૩-૫) (10:43 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123992

શ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ 
સીઆરપીએફ હેડકવાર્ટર ઉપર હુમલો કરનાર પાકિસ્તાની ત્રાસવાદીઓ કનિદૈ લાકિઅ સાથે શ્રીનગરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફરી સવારથી એન્કાઉન્ટર ચાલુ છે : છેલ્લા કલાકોથી ગોળીબારો બંધ થતાં ત્રાસવાદીઓ પાસે દારૂગોળો ખલાસ થયાનું કનિદૈ લાકિઅ મનાય છે અકિલા : આ ઈમારતમાં ૪ ત્રાસવાદીઓ છુપાયા છે : આ ૪ માળના બિલ્ડીંગને જ હવે ઉડાવી દેવા લશ્કર સાબદુ થયુ છે. (12:41 pm IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/124008
મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે: (12:36 pm IST)
કેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન: (4:16 pm IST)
આઈટીના તપાસમાં ધડાકા? : બિટકોઈનમાં મોટાભાગનું રોકાણ બે નંબરી જ છે... : સુરત : બિટકોઈન રોકાણકારોના મોટાભાગના રૂપિયા બે નંબરી હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યુ : નાણા રોકાણકારો પાસેથી ૩૦ ટકા દંડ વસૂલાશે : ૧૦૦ લોકોના એકાદ કરોડ ડૂબ્યા: (4:17 pm IST)
પાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે: વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ હોવાનું ગાણુ ગાતી ગુજરાત સરકાર ઉનાળામાં લોકોની ડિમાન્ડ મુજબ વીજ સપ્લાય કરી શકે તેમ નથી : વિજળી ખરીદવી પડશેઃ ૧૫૦૦ કરોડનો થશે ખર્ચઃ ગુજરાતમાં બંધ પડયા છે બે મોટા વીજ પ્લાન્ટ (11:20 am IST)
 Source :-http://www.akilanews.com/

વૈજ્ઞાનિકોએ કાગળથી પણ ૧ લાખ ગણું પાતળું મટિરિયલ બનાવ્યું
IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકોની કમાલ નવી દિલ્હી તા. ૧૩ : કાગળના એક પેપરની શીટથી પણ પાતળી વસ્તુ કનિદૈ લાકિઅ વિશે વિચારી શકો છો? તમને વિચારી પણ નહીં શકો પરંતુ વૈજ્ઞાનિકોએ કાગળની શીટથી ૧ લાખ ગણું પાતળું મટીરિયલ શોધી કાઢ્યું છે. આઈઆઈટી ગાંધીનગરના કનિદૈ લાકિઅ રિસર્ચરોએ કાગળની અકિલા શીટ કરતા ૧ લાખ ગણું નાનું અને એક નેનો મીટરનું મટીરિયલ તૈયાર કર્યું હોવાનો દાવો કર્યો છે. આ ૨ઝ્ર મટીરિયલને પહેલીવાર કનિદૈ લાકિઅ મધપૂડાની બનાવટના આધાર પર મેગ્નેશિયમ ડાઈબોરાઈડના ઉપયોગથી બનાવાયું છે. આ પહેલા અકીલા વૈજ્ઞાનિકોએ સિંગલ પરમાણું-જાડું ગ્રેફેન બનાવ્યું હતું, કનિદૈ લાકિઅ જે કાર્બનનું ૨ઝ્ર સ્વરૂપ છે. જેની શોધે ૨૦૧૦માં ફિઝિકસ નોબેલ પ્રાઈઝ જીત્યો હતો. જોકે તમે વિચારી રહ્યા હશો કે આવા પાતળા મટીરિયલની તાકાત કનિદૈ લાકિઅ ઓછી હશે, પણ તે દેખીતી રીતે અનન્ય ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ તરીકે ગ્રેફાઈટ સ્ટીલ કરતા ૨૦૦ ગણું વધારે મજબૂત હોય છે. રિસર્ચની શોધ કૃત્રિમ સામગ્રીમાંથી કનિદૈ લાકિઅ વિવિધ ઘટકોમાંથી નવી ૨ ડી સામગ્રીને ગ્રેફિનની જેમ બનાવવાનું હતું. આઇઆઇટી ગાંધીનગરના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નેનોશીટ્સ મધપૂડાના કનિદૈ લાકિઅ આકારમાં ગોઠવાયેલા બારોન પરમાણુથી બને છે. આ મામલે આઈઆઈટી ગાંધીનગરના કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ડો. કબીર જાસુજાએ ઈન્ડિયા સાયન્સ વાયર કનિદૈ લાકિઅ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'અમે એક અત્યંત સરળ પદ્ઘતિ દ્વારા બેરોન-સમૃદ્ઘ નેનોસેટ્સ તૈયાર કર્યા હતા, જે ફકત પાણીમાં બોરાઈડ સંયોજનને વિસર્જન કરે છે અને તે માત્ર યોગ્ય સમયગાળા માટે જ રિસાઈકલાઈઝ કરવા દે છે,' તેમણે આગળ જણાવ્યું, સમાન પ્રકારના નેનોમટિરિયલ્સ તૈયાર કરવા માટેની અન્ય પદ્ઘતિઓ વરાળ તબક્કામાંથી પસાર કરીને સબસ્ટ્રેટ થાય છે. જે ખૂબ ખર્ચાળ છે અને તે કાર્યક્રમોને મર્યાદિત કરે છે. 'ટીમના પ્રયત્નોને કેમફીશકેમમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.'(૨૧.૬) વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન બોર્ડ (એસઇઆરબી) હેઠળ ફાસ્ટ ટ્રેક રિસર્ચ ગ્રાન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુવા વૈજ્ઞાનિકોને સંશોધન માટે ફંડ અપાયું આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઈન્સ્પાયર ફેકલ્ટી એવોર્ડ રીસર્ચ ગ્રાન્ટ અને આઇઆઇટી ગાંધીનગરથી પણ ફંડીંગ આપવામાં આવ્યું હતું. સંશોધકો મુજબ આ શોધથી આપણા જીવન ધોરણની કવોલિટીમાં સુધારો થશે સાથે જ પર્યાવરણને સહાયરૂપ થશે. (10:44 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123993

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીઃ CM દિલ્હી, CS નર્મદા ડેમ પહોંચ્યા

રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ નર્મદા ડેમની મુલાકાતે પહોંચીને નર્મદાના પાણીનો તાગ મેળવ્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં નર્મદાનું પાણી વેડફાતા આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની શક્યતા છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવે તમામ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર્સ પાસેથી ગુજરાતની પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ મગાવ્યો હતો. આ ઉપરાંત ઉનાળામાં ઉભી થનારી સંભવિત પીવાના પાણીના સંકટને ખાળવા માટે જે તે વિસ્તારના કલેક્ટર અને કમિશ્નરે ઉભી કરેલી વૈકલ્પિક વ્યવસ્થાની વિગતો પણ મગાવી હતી. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે પૃથ્થકરણ કરતા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાની શક્યતા જોવા મળી હતી. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાણીની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિલ્હી ખાતે નેતાઓને મળવા માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ નર્મદા ડેમની મુલાકાતે પહોંચીને નર્મદાના પાણીનો તાગ મેળવ્યો હતો.
 Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-chief-secretary-of-gujarat-at-narmada-dam-over-a-water-crisis-in-gujarat-NOR.html?ref=ht

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....


સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
  CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

More Detail E Way Bill Click Here




 CLICK HERE TO DOWNLOAD








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Source :-Gayatri Solution Group,  http://www.saharsh.in/solutions.php
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday 1 February 2018

2 મિનિટની ગાઈડ: 9 સવાલ-જવાબથી સમજો બજેટ - મોદીએ શા માટે મધ્યમવર્ગને ઠિંગો બતાડયો? નારાજ કરવાનું જોખમ કેમ લીધું? - ૨૦૨ર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનુ અસંભવઃ મનમોહન - આ પાંચ કારણોને લીધે ૨૦૧૯ પહેલા સાથી પક્ષો છોડી શકે છે ભાજપનો સાથ - હવે કંપનીઓએ પણ બનાવું પડશે 'આધાર કાર્ડ' - રાહુલ ગાંધીને કટાક્ષ- 'સારૃં છે હવે એક જ વર્ષ બચ્યું છે' - RSSના સહયોગી બજેટથી નિરાશઃ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


2 મિનિટની ગાઈડ: 9 સવાલ-જવાબથી સમજો બજેટ

ઈતિહાસમાં પહેલી વખત યુનિયન બજેટમાં દેશમાં કોઈજ સામાન સસ્તો કે મોંઘો નથી થયો. કેમકે બજેટમાં આવું કંઈ થશે જ નહીં.
નવી દિલ્હીઃ ઈતિહાસમાં પહેલી વખત યુનિયન બજેટમાં દેશમાં કોઈજ સામાન સસ્તો કે મોંઘો નથી થયો. કેમકે બજેટમાં આવું કંઈ થશે જ નહીં. 1 જુલાઈ, 2017નાં રોજ GST લાગુ થયું. અને ત્યારથી GST કાઉન્સિલ જ કિંમત નક્કી કરે છે. તેને સંસદની મંજૂરીની પણ જરૂર નથી. આ સિસ્ટમમાં બદલાવ માટે બંધારણમાં બદલાવ જરૂરી છે. જો કે પેટ્રો પ્રોડક્ટ, શરાબ, વિજળી અને રિયલ એસ્ટેટ GSTથી બહાર છે. સરકારની પાસે બજેટ માટે માત્ર કસ્ટમ ડ્યૂટી જ બચી છે. જે માત્ર વિદેશી સામાન પર લાગે છે.

Q. બજેટ કેવું છે?
A. સંપૂર્ણ રીતે ચૂંટણીલક્ષી. ગત ત્રણ સરકારનું ચૂંટણી પહેલાંનું બજેટ કોઈ પોપ્યુલિસ્ટની દિશામાં ન હતું.
Q. ટેક્સમાં છૂટ ન આપવાનું કારણ?
A. મોદી સરકાર મધ્યમ વર્ગથી બચીને જ ચાલે છે. શરૂઆતના બજેટમાં જ અરૂણ જેટલીએ સ્પષ્ટ કહ્યું હતું કે, "મધ્યમ વર્ગ પોતાનું ધ્યાન પોતે જ રાખે."
Q. મિડલ ક્લાસ તેમને જીતાડે છે?
A. આ ધારણાને જ તેઓ તોડવા માગે છે.
Q. મિડલ ક્લાસની નારાજગીનું શું?
A. કંઈ જ નહીં થાય. મધ્યમ વર્ગ બજેટવાળા દિવસે ટેક્સ છૂટ ન મળવાને કારણે ઘણી જ નારાજ થાય છે. પરંતુ અંતે "ગુડ ગવનર્સ" પર જ વોટ આપે છે.
Q. મોંઘવારીનું શું?
A. મોંઘવારી હજુ વધશે તે ચોક્કસ છે.
Q. અને આવક?
A. મધ્યમ વર્ગ અને ટેક્સ પેયરની આવકમાં કોઈજ વધારો નહીં થાય, જ્યારે કે ખર્ચ વધશે.
Q. બજેટની સૌથી મોટી વાત?
A. ગરીબો માટે 5 લાખ રૂપિયાનો વીમો. હકિકતે દેશના ઈતિહાસમાં પહેલી વખત 50 કરોડ લોકો નામની સાથે ફાયદો લઈ શકશે, કોઈપણ જાતનું કામ કર્યાં વગર. જ્યારે કે મનરેગામાં કરોડોને લાભ મળ્યો પરંતુ કામ કરીને.
Q. શું આ ચૂંટણીલક્ષી છે?
A. આ ક્રાંતિકારી પહેલ છે. આમ તો આ સરકારી હોસ્પિટલોમાં ચાલતી બેદરકારીમાંથી નીકળી હોય તેવું લાગે છે. સરકાર ઈલાજ કરે તેના બદલે ઈલાજના રૂપિયા ચુકવી દે. જો કે 10% લોકો આ પૈસાથી ઈલાજ કરાવશે તો અઢી લાખ કરોડ રૂપિયા જોઈએ, તે ક્યાંથી આવશે?
Q. વેપાર માટે કંઈ અલગ?
A. - 250 કરોડ ટર્ન ઓવર સુધીનો ટેક્સ ઘટાડી દીધો. તમામ સક્રિય, તેજ અને પૈસા કમાનારા વેપાર-ઉદ્યોગ આજ કેટેગરીમાં છે. તો ફાયદો વધશે.
- બધું મળીને જોઈએ તો આ બજેટ 'મોદી કેર' માટે યાદગાર રહેશે. કેમકે આટલો મોટો વીમો તો મોટી મોટી પ્રાઈવેટ ઈન્ટરનેશનલ કંપનીઓ પણ નથી આપતી.

 Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-union-budget-facts-in-question-answers-gujarati-news-5804077-PHO.html?ref=ht

મોદીએ શા માટે મધ્યમવર્ગને ઠિંગો બતાડયો? નારાજ કરવાનું જોખમ કેમ લીધું? 
શું કેટલાક રાજ્યોમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ અને ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં રહસ્ય કનિદૈ લાકિઅ છુપાયું છે?: શું શહેરી વિસ્તારના મતદારો ઉપર મોદીને અપાર વિશ્વાસ છે? આ લોકોમાં મોદીની લોકપ્રિયતા અકબંધ છે?: સમય પહેલા ચૂંટણીના સંકેતો કનિદૈ લાકિઅ નવી દિલ્હી અકિલા તા. ૨ : લોકસભા ચૂંટણી સમય કરતા પહેલા કરાવવાની અટકળો વચ્ચે માનવામાં આવી રહ્યું હતું કે, મોદી સરકારનું છેલ્લું બજેટ 'ફુલગુલાબી' કનિદૈ લાકિઅ હશે, જેમાં બધા વર્ગોનું પુરું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ નાણાંમંત્રી અકીલા અરૂણ જેટલીએ જયારે પોતાનો પટારો ખોલ્યો તો મિડલ કલાસ અને કનિદૈ લાકિઅ શહેરોમાં વસતા નોકરીયાતો લોકોને નિરાશા સાંપડી. સરકારે કેટલીક રાહતો ચોક્કસ આપી, પણ પાછલા બારણે પાછી પણ લઈ લીધી. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કનિદૈ લાકિઅ કે, આખરે મોદી સરકારે પોતાના છેલ્લા વર્ષમાં મિડલ કલાસને નિરાશ કરવાનું 'મોટું રિસ્ક' કેમ લીધું? શું ગરીબો, દલિતો અને ખેડૂતોનું ધ્યાન રાખવાના કનિદૈ લાકિઅ ચક્કરમાં સરકારે જાણી-જોઈને મિડલ કલાસને 'નજરઅંદાજ' કર્યો? આ સવાલોનો જવાબ તાજેતરમાં થોડા સમય પહેલા કેટલાક રાજયોમાં થયેલી સ્થાનિક ચૂંટણીઓ કનિદૈ લાકિઅ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોમાં છૂપાયેલો છે. હકીકતમાં, શહેરોમાં રહેતો મિડલ કલાસ ભાજપનો વોટર મનાય છે અને આ વર્ગમાં વડાપ્રદાન કનિદૈ લાકિઅ નરેન્દ્ર મોદીની જબરજસ્ત લોકપ્રિયતા હજુ પણ જળવાયેલી છે. કેટલાક અપવાદોને છોડી દે તો ૨૦૧૪ બાદ યોજાયેલી કેટલીક વિધાનસભા ચૂંટણી અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ચૂંટણીઓમાં એ વાત સાબિત પણ થઈ કે મોદીનો જાદુ શહેરોમાં હજુ જળવાયેલો છે. તેનું એક મોટું કારણ એ પણ છે કે, કોંગ્રેસ સહિત બધા વિપક્ષી પક્ષોમાં મોદીના કદનો કોઈ નેતા લોકોની નજરમાં નથી આવતો. એવામાં સારો વિકલ્પ ન હોવાને કારણે પણ મિડલ કલાસ અને શહેરી વર્ગ મોદી સાથે જોડાયેલો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કથિત નારાજગી છતાં જે રીતે શહેરી વોટરોએ ભાજપને સાથ આપ્યો, તે એ વાતની પુષ્ટિ કરે છે કે શહેરોમાં રહેતા મિડલ કલાસને હજુ પણ મોદી પાસેથી આશા છે. તે ઉપરાંત યુપીની સ્થાનિક સત્તા મંડળની ચૂંટણીમાં પમ ભાજપને શહેરોમાં ઘણું સમર્થન મળ્યું. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપે આ વાતને ધ્યાનમાં રાખીને મિડલ કલાસને નજરઅંદાજ કરવાનું 'જોખમ' ઉઠાવ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા દરમિયાન ભાજપને જણાયું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટી સામેનો રોષ વધી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહીં, ઉત્ત્।રથી લઈને દક્ષિણ સુધી ઘણા રાજયોમાં પણ ખેડૂતો સરકારથી નારાજ હોવાનું જણાવાય છે. કૃષિ ઉપજના યોગ્ય ભાવ ન મળવા, દેવું અને આત્મહત્યા સહિત ઘણી અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો ઘણી વખત સરકાર સામે આંદોલન પણ શરૂ કરી ચૂકયા છે. એવામાં સરકાર પર તેમના માટે 'કંઈક મોટું'કરવાનું દબાણ હતું. એ જ કારણ છે કે, સરકારે આગામી સિઝનના પાકને પડતર કિંમત કરતા ઓછામાં ઓછા દોઢ ગણા ભાવે લેવાનો નિર્ણય કર્યો છે. ટમેટાં, બટેટાં અને ડુંગળી જેવી આખું વર્ષ ઉપયોગમાં લેવાતી ખાદ્ય વસ્તુઓ માટે 'ઓપરેશન ફલડ'ની જેમ 'ઓપરેશન ગ્રીન'લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. તેના માટે સરકારે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. એવા છોડ જેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે, તેનું ઉત્પાદન વધારવા પણ સરકાર પ્રોત્સાહન આપશે. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ક્રેડિડ કાર્ડ માછીમારો અને પશુપાલકોને પણ મળશે. ૪૨ મેગા ફૂડ પાર્ક બનશે. મત્સ્ય પાલન અને પશુપાલન માટે ૧૦ હજાર કરોડ રૂપિયા રાખવામાં આવી રહ્યા છે. વાંસનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર ૧૨૦૦ કરોડનું ફંડ આપશે. માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વોત્તર રાજયોમાં આ નિર્ણયની મોટી અસર પડશે. મોદી સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં ગરીબો માટે જનધન અને ઉજ્જવલા જેવી કેટલીક મોટી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ગરીબો માટે વધુ એક મોટી યોજના લાવવા ઈચ્છતી હતી. તેની તૈયારી સરકાર છેલ્લા ઘણા સમયથી કરી રહી હતી. એ અંતર્ગત સરકારે ૧૦ કરોડ ગરીબ પરિવારો માટે ૫ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વિમા યોજનાની જાહેરાત કરી મોટા દાવ રમ્યો છે. ભાજપને આશા છે કે, સરકારનો આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટો ફાયદો કરશે, કેમકે તેના વર્તુળમાં મોટા પ્રમાણમાં એસસી-એસટી વોટર્સ આવી જાય છે. નાણાંમંત્રી અરૂણ જેટલીનું બજેટ ભાષણ એ વાતનો સંકેત આપી ગયું કે, આ તમામ જાહેરાતોના બળ પર સરકાર નિશ્વિત સમય પહેલા લોકસભા ચૂંટણી કરાવી શકે છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વિધાનસભા અને લોકસભા ચૂંટણી સાથે કરાવવાની વકીલાત કરી હતી, જેને આ અંગેનો ઈશારો માનવામાં આવ્યો હતો. બજેટમાં સરકારે જે રીતે ગામ, ગરીબ, ખેડૂતો અને દલિતો માટે યોજનાઓની જાહેરાત કરી છે, તેને જોતા માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર સમય કરતા વહેલી ચૂંટણી કરાવી શકે છે.(૨૧.૫) (10:34 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123254

૨૦૨ર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનુ અસંભવઃ મનમોહન
પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જેટલીના દાવાને નકારી કાઢયોઃ કૃષિ ક્ષેત્રે ગ્રોથ ૧ર ટકા થાય તો જ ખેડુતોની કનિદૈ લાકિઅ આવક બમણી થઇ શકેઃ બજેટ ચૂંટણીનો ફાયદો મેળવવા માટે જ રજુ કરાયુ છેઃ નાણાકીય અંકગણિતમાં ગડબડ દેખાય છે નવી દિલ્હી તા.ર : પુર્વ વડાપ્રધાન કનિદૈ લાકિઅ મનમોહનસિંહે અકિલા ગઇકાલે રજુ થયેલા બજેટમાં ખેડુતોની આવક બમણી કરવાને લઇને થયેલા દાવાઓને નકારી કાઢયા છે. વિશ્વ પ્રસિધ્ધ આ અર્થશાસ્ત્રીએ કહ્યુ કનિદૈ લાકિઅ છે કે એ સંભવ નથી કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવામાં આવે. નાણામંત્રી અકીલા અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે, વર્ષ-ર૦રર કનિદૈ લાકિઅ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાને લઇને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ મનમોહન સિંહે જેટલીના દાવા અંગે અસહમતી વ્યકત કરી હતી. પુર્વ વડાપ્રધાન કનિદૈ લાકિઅ મનમોહન સિંહે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ ત્યાં સુધી સંભવ નથી જયાં સુધી કૃષિ ક્ષેત્રનો વૃધ્ધિ દર ૧ર ટકા સુધી પહોંચી ન જાય. કનિદૈ લાકિઅ જયાં સુધી આપણે તે પ્રાપ્ત કરી ન લઇએ ત્યાં સુધી આ ઝુમલા જ છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠક બાદ કોંગી નેતા ગુલામનબી આઝાદે મનમોહન સિંહનુ કનિદૈ લાકિઅ નિવેદન પબ્લીક સામે રાખ્યુ હતુ. તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે, રાજકોષીય ખાધમાં વૃધ્ધિ થઇ છે. આ પહેલા તેમણે કહ્યુ હતુ કે એ જોવાનુ રહેશે કે સરકાર કનિદૈ લાકિઅ પોતાના વાયદાઓને કઇ રીતે પુરા કરશે. આ બજેટ ચૂંટણીમાં ફાયદો લેવાના હેતુથી રજુ કરવામાં આવ્યુ છે પરંતુ મને એ બાબતની ચિંતા છે કે નાણાકીય અંકગણિતમાં ગડબડ છે. જયારે પુર્વ વડાપ્રધાનને એવુ પુછાયુ કે જયારે શું બજેટ રીફોર્મના એજન્ડાને આગળ વધારતુ દેખાઇ છે ? તો તેમણે કહ્યુ હતુ કે આ શબ્દનો અનેક વખત ઉપયોગ અને દુરૂપયોગ થયો છે. (10:59 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123253
આ પાંચ કારણોને લીધે ૨૦૧૯ પહેલા સાથી પક્ષો છોડી શકે છે ભાજપનો સાથ 
ગુજરાત ચૂંટણી બાદથી બગડી સ્થિતિ નવી દિલ્હી તા. ૨ : વર્ષ ૨૦૧૪ના થોડા મહિના પહેલાં ભાજપ કનિદૈ લાકિઅ સમગ્ર દેશમાં અપરાજિત લાગતો હતો, પરંતુ ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કનિદૈ લાકિઅ ગઢમાં તે અકિલા ૯૯ બેઠકો પર સમેટાઈ ગયો, તે જોતાં એ કહી ન શકાય કે ભાજપ અપરાજિત રહેશે. ગુજરાત ચૂંટણીઓના થોડા સમય બાદથી ભાજપને તેના એનડીએના કનિદૈ લાકિઅ સાથી પક્ષો પરેશાન કરી રહ્યા છે. આ પાંચ કારણ એવાં છે, જેના કારણે ભાજપ અને અકીલા તેના સાથી પક્ષો વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. પહેલુ કારણ પહેલું કનિદૈ લાકિઅ કારણ રાજસ્થાનની પેટા ચૂંટણીનાં પરિણામો છે, જેમાં ભાજપે રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા બેઠકો ઉપરાંત માંડલગઢ વિધાનસભા બેઠક ગુમાવી કનિદૈ લાકિઅ છે. આ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે આંચકા સમાન છે, કારણ કે ભાજપે ૨૦૧૪ લોકસભામાં અહીંની તમામ ૨૫ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. કનિદૈ લાકિઅ રાજસ્થાન ઉપરાંત ભાજપ માટે સત્તાવિરોધી લહેર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ માથાનો દુખાવો છે, જયાં તે ૨૦૦૩થી સત્તામાં છે. બીજુ કારણ શિવસેનાએ કનિદૈ લાકિઅ ગયા મહિને તેની કારોબારીમાં નિર્ણય લીધો હતો કે તે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં એકલા હાથે લડશે. ભાજપે તેનું પહેલું ચૂંટણી ગઠબંધન કનિદૈ લાકિઅ શિવસેના સાથે લગભગ ત્રણ દશક પહેલાં કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદીના ઉદય બાદ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. મહારાષ્ટ્રમાં ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં બંનેએ ટિકિટ વહેંચણીમાં મતભેદ બાદ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. થોડા મહિના બાદ શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ભાગીદારી તો કરી લીધી, પણ ત્યાં સુધી ગઠબંધન તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂકયું હતું. ત્રીજું કારણ દક્ષિણ ભારતમાં પણ ભાજપ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ગયા અઠવાડિયે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાજપ સાથે તેમની તેલુગુદેશમ પાર્ટીના સંબંધોમાં વધતી ખટાશ પર ઇશારો કર્યો હતો. નાયડુએ કહ્યું હતું કે, તેઓ હાલ માત્ર મિત્ર ધર્મ નિભાવી રહ્યા છે અને બંનેના ભવિષ્યમાં સાથે રહેવા પર ભાજપે વિચાર કરવો જોઈએ. નાયડુની નારાજગીનું સૌથી મોટું કારણ એ છે કે, તે ભાજપના સાથી હોવા છતાં કેન્દ્ર પાસે પોતાના રાજયને વિશેષ રાજયનો દરજ્જો અપાવી શકયા નથી. આ સાથે ભાજપના નેતાઓ અને જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વચ્ચે વધી રહેલી નિકટતા તેમને પસંદ આવી રહી નથી. ચોથું કારણ જો બિહારની વાત કરીએ તો ગયા અઠવાડિયાથી કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કશુવાહાએ પટનામાં શિક્ષણ પ્રત્યે જાગરૂકતા વધારવા માટે માનવ શ્રૃંખલા બનાવવાનું આહ્વાન કર્યું હતું, પરંતુ આ શ્રૃંખલામાં એનડીએનો કોઈ બીજો પક્ષ સામેલ થયો નહોતો, પરંતુ લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના કેટલાક નેતાઓ આ આયોજન પર પહોંચી ગયા હતા. ગયા વર્ષે નીતીશ કુમારના એનડીએમાં પાછા ફર્યા બાદ કુશવાહા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જીતન રામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોર્ચાના ભાજપ સાથે રહેવાના આસાર ઓછા નજરે પડી રહ્યા છે. પાંચમું કારણ વધુ એક કારણ છે કુલદીપ વિશ્નોઈની હરિયાણા જનહિત કોંગ્રેસ (હજકોં)નું ૨૦૧૬માં કોંગ્રેસ પાર્ટી સાથે વિલય થવું. ગત લોકસભા ચૂંટણીઓમાં તેણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે હજકોં ભલે કોઈ બેઠક જીતી શકી ન હોય, પણ પાર્ટીને છ ટકાથી વધુ વોટ મળ્યા હતા. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે રાજયમાં કાયદા-વ્યવસ્થાને નબળા પાડી દીધા છે, ત્યારે વિશ્નોઈની વાપસીથી કોંગ્રેસને ઘણો ફાયદો મળી શકે છે. હવે ભાજપ રાજયોમાં તેનાં સંગઠનો મજબૂત કરવા માગશે અથવા તો પછી ૨૦૧૯ સુધી પોતાના સાથી પક્ષો સાથે ગઠબંધન ધર્મ નિભાવી શકે છે.(૨૧.૬)   (10:56 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123256

હવે કંપનીઓએ પણ બનાવું પડશે 'આધાર કાર્ડ'
બજેટમાં નાણામંત્રીની જાહેરાતઃ દરેક કંપનીને મળશે 'યુનિક ઓળખ નંબર' નવી દિલ્હી તા. ૨ : દેશમાં મોટાભાગના નાગરિકો કનિદૈ લાકિઅ પાસે આધાર નંબર આપી દેવામાં આવ્યા છે હવે સરકાર જલદી કંપનીઓને પણ ઓળખ નંબર આપશે. નાણા મંત્રી અરૂણ જેટલીએ ૨૦૧૮-૧૯નું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે. અકિલા એટલે કે હવે કંપનીઓએ પણ બનાવવું પડશે 'આધાર કાર્ડ'. નાણામંત્રીએ કહ્યું કે, 'સરકાર તમામ કંપનીઓને એક યુનીક આઈડી આપવા માટે કનિદૈ લાકિઅ આધાર જેવી જ યોજના લઈને આવશે.' ઉલ્લેખનિય છે કે સરકાર આધાર દ્વારા સરકારી યોજનાઓમાં અકીલા ભ્રષ્ટાચાર અને સબસિડી લીકેજને ઘટાડવામાં મદદ મળી કનિદૈ લાકિઅ છે. હવે સરકાર 'આધાર કાર્ડ' દ્વારા ખાનગી કંપનીઓના ભ્રષ્ટાચાર અને નકલી કંપનીઓ પર સંકજો કસાશે. સરકાર પહેલા જ ત્રણ લાખથી વધુ નકલી કંપનીઓના કનિદૈ લાકિઅ લાયસન્સ રદ્દ કરી ચૂકી છે. સરકારે નોટબંધી બાદ આવી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી.(૨૧.૮) (10:08 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123260

રાહુલ ગાંધીને કટાક્ષ- 'સારૃં છે હવે એક જ વર્ષ બચ્યું છે' 
ચાર વર્ષ થયા, હજુ લોભામણા વચનો જ આપે છે નવી દિલ્હી તા. ૨ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી કનિદૈ લાકિઅ સરકારના બજેટ પર કોઈ ટિપ્પણી કરવાનું તો ટાળી લીધું હતું, પણ તેમણે ટ્વીટર પર કેન્દ્રિય બજેટ પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ચાર કનિદૈ લાકિઅ વર્ષો સુધી સત્તા અકિલા સંભાળ્યા બાદ પણ મોદી સરકાર હજુ પણ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું વચન આપી રહી છે. તેમણે કટાક્ષ કર્યો કે, ચાર વર્ષ પસાર કનિદૈ લાકિઅ થઈ ગયા છે, સારું છે હવે એક જ વર્ષ બચ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હાસ્યાસ્પદ અકીલા તો એ છે કે, સરકાર ફંડ વિના જ લોભામણા વચનો આપી રહી કનિદૈ લાકિઅ છે. તેમણે સોશયલ મીડિયા પર ટ્વીટ કર્યું, 'ચાર વર્ષ પસાર થઈ ગયા, તે હજુ પણ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું વચન આપી રહ્યા છે. ચાર વર્ષ પસાર થઈ ગયા, કનિદૈ લાકિઅ લોભામણા વચનો આપી રહ્યા છે, જેના માટે ધન જ ઉપલબ્ધ જ નથી. ચાર વર્ષ પસાર થઈ ગયા, યુવાનોને રોજગાર તો મળી નથી રહ્યો. સારું છે, હવે માત્ર એક કનિદૈ લાકિઅ જ વર્ષ બચ્યું છે.' ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારના છેલ્લું પૂર્ણ બજેટ ગુરુવારે (૧લી ફેબ્રુઆરી)એ નાણાંમંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં કનિદૈ લાકિઅ રજૂ કર્યું. તેમના બજેટ ભાષણથી દેશના મિડલ કલાસને ઘણી આશાઓ હતી, પરંતુ જેટલીએ તેમને નિરાશ કરી દીધા. જેટલીએ બજેટમાં ઈનકમ ટેકસ સ્લેબમાં કોઈ કનિદૈ લાકિઅ ફેરફાર ન કર્યો, જેની મધ્મમવર્ગ આશા રાખી રહ્યો હતો. જેટલીએ નોકરીયાત લોકોને ઈનકમ ટેકસમાં કોઈ રાહત તો ના આપી, પણ ૪૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન આપી તેમને રાહના નામ પર કહેવા પૂરતી ખુશી આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, નાણાંમંત્રીએ આવકવેરા લાગતા ઉપકરને ત્રણ ટકાથી વધીને ચાર ટકા કરી દીધો છે. મોદી સરકારના બજેટથી વિપક્ષી દળો સહિત એનડીએના ઘટક પક્ષો પણ નારાજ છે. આંધ્રપ્રદેશની સત્તારૂઢ અને મોદી સરકારમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટીએ બજેટની ટીકા કરી છે. કેન્દ્રમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટેટ મિનિસ્ટર વાય એસ ચૌધરીએ કહ્યું કે, સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ માટે કંઈ નથી આપ્યું. તેમણે કહ્યું કે, આ બજેટથી આ નાખુશ છે. શિવસેના પહેલા જ બજેટની ટીકા કરી ચૂકી છે. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુએ આ અંગે માત્ર એટલું જ કહ્યું કે, ત્યારે જ કંઈક કહેશે જયારે ભાજપ તેમની સાથે ગઠબંધન નહીં રાખવા માગે.(૨૧.૬) (9:56 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123255
RSSના સહયોગી બજેટથી નિરાશઃ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
સરકારે મજૂરો અને નોકરીયાત વર્ગનું બજેટમાં જરા પણ ધ્યાન રાખ્યું નથી નવી દિલ્હી તા. ૨ : મોદી કનિદૈ લાકિઅ સરકારના અંતિમ બજેટથી મધ્મય વર્ગ અને પગારદાર વર્ગ જ નહીં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગી પણ નિરાશ થયા છે. આરએસએસના સહયોગી સંગઠન ભારતીય કનિદૈ લાકિઅ મજૂર સંઘે બજેટને અકિલા નિરાશાજનક ગણાવતા શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે કનિદૈ લાકિઅ આરએસએસના સહયોગી સંગઠન દ્વારા આ રીતે ખુલીને વિરોધ કરવો સરકાર માટે સારો સંકેત અકીલા નથી માનવામાં આવી રહ્યો. ભારતીય મજૂર સંઘનું કહેવું છે કનિદૈ લાકિઅ કે સરકારે મજૂરો અને નોકરીયાત વર્ગનું બજેટમાં જરા પણ ધ્યાન નથી રાખ્યું. આવક વેરા સ્લેબમાં કોઈ બદલાવ નથી કરાયો તેમજ મજૂરોના હિતમાં પણ કોઈ કનિદૈ લાકિઅ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરોને સરકારે નિરાશ કર્યા છે. જેને પગલે ભારતીય મજૂર સંઘે બજેટને નિરાશાજનક કનિદૈ લાકિઅ ગણાવતા શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનનું એલાન કર્યું છે.   ભારતીય મજૂર સંઘ, આરએસએસની સહયોગી પાંખ છે જે મજૂરોના અવાજને વાચા આપે છે. અગાઉ કનિદૈ લાકિઅ પણ ભારતીય મજૂર સંઘે મોદી સરકારની નીતિઓની ટિકા કરી હતી. નોટબંધી અને જીએસટીને લઈને મજૂર સંઘે કહ્યું હતું કે આવા નિર્ણયોથી લઘુ તેમજ મધ્યમ કનિદૈ લાકિઅ ઉઘોગોને ઘણું નુકસાન થયું છે.  કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ બજેટ રજૂ કર્યું તે પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના તમામ પ્રધાનો આ બજેટ પર પ્રશંસાના ફૂલ વરસાવવા માંડ્યા હતા. જોકે, કેન્દ્રના રાજયકક્ષાના સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન વાય. એસ. ચૌધરીએ આ બજેટ માટે નારાજગી વ્યકત કરી હતી. આંધ્રપ્રદેશની તેલુગુદેશમ પાર્ટીના નેતા ચૌધરીએ કહ્યું હતું કે હું અને મારો પક્ષ ટીડીપી આ બજેટથી નાખુશ છીએ. અમે લોકોએ રેલવે ઝોન, પોલાવરમ પ્રોજેકટ માટે ભંડોળ તથા નવી રાજધાની અમરાવતી માટે મદદ સહિતના અનેક મુદ્દા નાણાંપ્રધાન સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ નાણાંપ્રધાને તેનો બજેટમાં સમાવેશ કર્યો નથી. એનડીએમાં એક ઘટક એવો ટીડીપી છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નારાજ છે અને થોડા દિવસો પહેલાં જ ટીડીપીના વડા એન. ચન્દ્રાબાબુ નાયડુ એનડીએથી છેડો ફાડવાની ધમકી આપી ચૂકયા છે. (9:58 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123257

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....


સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
  CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER


More Detail E Way Bill Click Here







 CLICK HERE TO DOWNLOAD








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Source :-Gayatri Solution Group,  http://www.saharsh.in/solutions.php
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)