સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 May 2013

૧૩મી મેએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામGayatri Business Solution 
૧૩મી મેએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ*** અમદાવાદ , તા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -૨૦૧૩માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ ૧૩ મે ના રોજ જાહેરકરવામાં આવશે. પરિણામ સવારે ૧૦.૦૦ વાગે બોર્ડ દ્વારા જારી કરાયેલી વેબસાઇટ પર જાહેર કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ફોન અને એસએમએસ દ્વારા પણ પરિણામ મેળવી શકશે. જ્યારે માર્કશીટનું વિતરણ ૧૮મીના રોજ કરાશે. *. બોર્ડની વેબસાઇટ , એસએમએસ, ફોન દ્વારા પરિણામ જાણી શકાશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલીધો.૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજે , ૧૬, ૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. સુપ્રિમ કોર્ટ અને એઆઇસીટીઇની ગાઇડ લાઇન મુજબ ઇજનેરી- ફાર્મસી અને મેડિકલ- પેરામેડિકલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે હેતુથી વહેલું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા દરમિયાન ઉત્તરવહીચકાસણીન ­ કામગીરી હાથ ધરવામાં આવતાં ચાલુ વર્ષે પણ પરિણામ સમયસર જાહેર થઇ રહ્યું છે. ૧૩મી ના રોજસવારે ૧૦.૦૦ વાગે પરિણામ જાહેર કરવામાં આવશે , તેમ બોર્ડના ચેરમેન આર.આર.વરસાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org , www.gipl.net , www.indiaresult ­.comઉપર પણ મૂકવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીએ HSC સીટ નંબર લખી ૫૦૧૧પર એમએમએસ કરીને પરિણામ મેળવી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ અમદાવાદ ૦૭૯૨૬૮૫૧૪૧૧ , ગાંધીનગર ૦૭૯૩૦૫૧૬૦૬૧ નંબર તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર ફોન કરીને ઘેરબેઠા પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ ૧૮મી મેના રોજ શાળા ખાતેથી કરાશે.
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop Learn in Gujarati CD, Other Software DVD,     etc…
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment