સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 3 July 2013

ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

Gayatri Business Solution
Gujarat Samachar News


ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૮૧૮ પોઇન્ટ મહત્વની સપાટી

૫૮૧૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૭૮૦) ઃ- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૫૮૧૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૭૫૦ પોઇન્ટથી ૫૭૧૩ પોઇન્ટ ૫૭૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૮૧૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી..!
એક્સિસ બેન્ક (૧૨૮૩) ઃ- બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૨૭૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા.૧૨૬૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૧૨૯૯ થી રૃા. ૧૩૦૬નો ભાવે નોંધાવે તેવી શક્યતા છે. !! ૧૩૦૯ ઉપર તેજી તરફી ધ્યાન..!!
ટાઇટન ઇન્ડ્ર (૨૨૬) ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા.૨૧૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ...!! રૃા. ૨૦૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૨૩૭થી રૃા. ૨૪૫નો ભાવે નોંધાવે તેવી સંભાવના છે..!!
બજાજ ઓટો (૧૯૦૭) ઃ- રૃા. ૧૮૯૦ નો પ્રથમ તેમજ રૃા. ૧૮૭૬ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૧૯૨૯ થી રૃા.૧૯૪૦ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે..!!
તાતા ગ્લોબલ લિ. (૧૪૧) ઃ- ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા.૧૪૭ થી રૃા.૧૫૨ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા.૧૩૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
કેઇર્ન ઇન્ડિયા (૨૯૦) ઃ- રૃા.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ ધ્યાન લેવો..!! રૃા.૨૮૧ ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક..!! ઓઇલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા.૨૯૭થી રૃા. ૩૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ..!!
તાતા મોટર્સ (૨૮૪) ઃ- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા.૨૭૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા.૨૯૧ થી રૃા.૨૯૫ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે..!!
લ્યુપિન લિમિટેડ (૮૩૨) ઃ- રૃા.૮૧૬ નો પ્રથમ તેમજ રૃા.૮૦૯ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા.૮૪૯ થી રૃા.૮૫૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે..!!
મારૃતિ ઉદ્યોગ (૧૫૬૦) ઃ- ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૫૭૯ના સ્ટોપલોસથી વેચાણલાયક...પ્રત્યાઘાતી ઘટાડે રૃા.૧૫૩૩ થી રૃા.૧૫૧૯ના ભાવની આસપાસ નફો બુક કરવો...!!
TCS લિમિટેડ (૧૪૮૫) ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૃા.૧૫૦૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૪૬૭થી ૧૪૫૭ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા.૧૫૧૩ સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
રિલાયન્સ ઇન્ડ્ર (૮૫૦) ઃ- રૃા. ૮૬૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા.૮૭૩ના સ્પોપલોસે વેચાણ લાયક..!! તબક્કાવાર ૮૩૩ થી રૃા.૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે..!! રૃા.૮૭૮ ઉપર તેજી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment