સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 July 2013

કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રટેજીસ

Gayatri Business Solution
Gujarat Samachar News

કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રટેજીસ

નિફ્ટીએ ઈન્ટ્રાડે વોલેટાઈલ મુવમેન્ટ દર્શાવ્યા બાદ ૬૬ પોઈન્ટ વધીને ૫૮૩૭ બંધ

નિફ્ટીએ ઈન્ટ્રાડે વોલેટાઈલ મુવમેન્ટ દર્શાવ્યા બાદ ૬૬ પોઈન્ટ વધીને ૫૮૩૭ બંધ આવેલ છે જ્યાં સુધી નિફ્ટી ૫૮૫૦ના લેવલની ઉપર અઠવાડિક ધોરણે બંધ ના આપે ત્યાં સુધી વધારા ટકવાની સંભાવના ઓછી છે. નિફ્ટી કેશ કરતા નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૮.૫૮ આવેલ છે. એટ ધ મની ૫૮૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસ પર પુટ-કોલ રેશીયો ૧.૨૮ આવેલ છે.
નિફ્ટી ફ્યુચર ઃ ૫૮૪૪ શુક્રવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૮૧૦થી ૫૮૮૦ની વચ્ચે જોવાય.
૫૮૦૦ પુટ ઓપ્શન જુલાઈ ઃ (૮૦ રૃા.ના ભાવે ખરીદો) ૮૦ ઉપર ૬૫નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમા પુટ ઓપશનનું પ્રિમિયમ વધીને ૧૦૦ સુધી પહોંચે તેવી સંભાવના છે.
એફએન્ડઓ
એચસીએલ ટેક ઃ (૮૦૦) નો જુલાઈ માસનો ફ્યુચર ૮૦૦ ઉપર ૭૮૫નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૮૨૦ સુધી સુધારાની શક્યતા છે.
કોલ ઈન્ડિયા ઃ (૩૦૧)નો જુલાઈ માસનો ફ્યુચર ૩૦૧ નીચે ૩૦૭નો સ્ટોપ લોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૨૯૫ સુધી ઘટાડાની શક્યતા છે.
કેશ માર્કેટ
હિન્દુસ્તાન ઝિંક ઃ ૧૦૧ ઉપર ૯૭નો સ્ટોપલોસ રાખી ખરીદો. શેરમાં આગામી દિવસોમાં ૧૦૫ સુધી સુધારાની શક્યતા છે.
કેનેરા બેંક ઃ ૩૪૭ નીચે ૩૫૫નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં ૩૩૮ સુધી ઘટાડાની શક્યતા છે.
ફ્યુચર
ડોલર ઈન્ડેક્સે ઈન્ટ્રાડે ૮૩.૬૩નો હાઈ અને ૮૩.૩૫નો લો બનાવી ૮૩.૬૨ એટલે કે હાઈ લેવલે બંધ આવેલ છે. ડોલર ઈન્ડેક્સમાં ફરી એકવાર પોઝીટીવ મુવમેન્ટ જોવાઈ રહી છે. ડોલર અને યેનમાં પોઝીટીવ મુવમેન્ટ જોવાય, જ્યારે યુરો અને પાઉન્ડમાં ઘટાડો જોવાય.
રૃપિયો (ડોલર ઃ ૨૯ જુલાઈ, ૬૦.૪૫) ડોલરમાં ૬૦.૪૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૦.૮૦ સુધી સુધારાની શક્યતા છે.
યુરો (૨૯ જુલાઈ, ૭૮.૫૦) યુરોમાં ૭૮.૫૦ નીચે ૭૮.૮૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૭૮.૨૦ સુધી ઘટાડાની શક્યતા છે.
પાઉન્ડ (૨૯ જુલાઈ, ૯૧.૨૦) પાઉન્ડમાં ૯૧.૨૦ નીચે ૯૧.૫૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૯૦.૮૦ સુધી ઘટાડાની શક્યતા છે.
યેન (૨૯ જુલાઈ, ૬૦.૫૫) યેનમાં ૬૦.૫૫ ઉપર ૬૦.૨૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૧ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment