Gayatri Business Solution
Gujarat Samachar News
કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રેટેજીસનિફ્ટીએ ૫૮૫૦નું લેવલ તોડી નાખેલ છેનિફ્ટીમાં ૫૭૫૦ તુટતા ૫૬૭૫ સુધી ઘટાડાની શક્યતા રહેલી છે
નિફ્ટીએ
૫૮૫૦નું લેવલ તોડી નાખેલ છે. નિફ્ટીમાં ૫૭૫૦ તુટતા ૫૬૭૫ સુધી ઘટાડાની
શક્યતા રહેલી છે. નિફ્ટી કેશ કરતા નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ
આવેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૮.૯૧ આવેલ છે. એટ ધ મની ૫૮૦૦ની
સ્ટ્રાઈક પ્રાઈસ પર પુટ-કોલ રેશિયો ૧.૦૪ આવેલ છે જે મોટા પાયે પોઝીશન
સ્કવેરઅપ થયાનું સૂચન કરે છે. ભારતીય ગ્રીડ અને ફીઅર ઈન્ડેક્સ ૪૭.૫૦ બંધ
આવેલ છે.
નિફ્ટી ફ્યુચર (૫૭૭૮) ગુરુવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૭૨૫ થી ૫૮૧૦ની વચ્ચે જોવાય. ૫૮૦૦ કોલ ઓપ્શન જુલાઈ (૮૫ રૃ.ના ભાવે ખરીદો) ૮૫ ઉપર ૭૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ વધીને ૧૦૫ સુધી પહોંચે તેવી સંભાવના છે. એફ એન્ડ ઓ લુપિન લી (૮૩૦)નો જુલાઈ માસનો ફ્યુચર ૮૩૦ ઉપર ૮૧૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૪૮૫ સુધી સુધારાની શક્યતા છે. ટેક મહિન્દ્રા (૧૦૦૫) નો જુલાઈ માસનો ફ્યુચર ૧૦૦૫ નીચે ૧૦૨૨નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૯૮૦ સુધી ઘટાડાની શક્યતા છે. કેશ માર્કેટ ડાબર ઈન્ડિયા લી. ઃ ૧૫૭ ઉપર ૧૫૪નો સ્ટોપલોસ રાખી ખરીદો. શેરમાં આગામી દિવસોમાં ૧૬૨ સુધી સુધારાની શક્યતા છે. રિલાયન્સ કેપિટલ ઃ ૩૩૯ નીચે ૩૪૫નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં ૩૩૦ સુધી ઘટાડાની શક્યતા છે. કરન્સી ફ્યૂચર ડોલર ઈન્ડેક્સે ઈન્ટ્રાડે ૮૩.૯૩નો હાઈ અને ૮૩.૫૯નો લો બનાવી ૮૩.૫૯ એટલે કે લો લેવલે બંધ આવેલ છે. ડોલરમાં ઉંચા મથાળે વેચવાલી જોવાઈ રહી છે. તે જોતાં ડોલર, પાઉન્ડ, યુરો અને યેનમાં પ્રોફીટ બુકીંગ જોવાય. રૃપિયો (ડોલર ઃ ૨૯ જુલાઈ - ૬૦.૫૦) ડોલરમાં ૬૦.૫૦ નીચે ૬૦.૮૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૦.૧૦ સુધી ઘટાડાની શક્યતા છે. યુરો (૨૯ જુલાઈ - ૭૮.૩૫) યુરોમાં ૭૮.૩૫ નીચે ૭૮.૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૭૭.૯૦ સુધી ઘટાડાની શક્યતા છે. પાઉન્ડ (૨૯ જુલાઈ - ૯૨.૩૦) પાઉન્ડમાં ૯૨.૩૦ નીચે ૯૨.૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૯૧.૭૫ સુધી ઘટાડાની શક્યતા છે. યેન (૨૯ જુલાઈ - ૬૦.૯૦) યેનમાં ૬૦.૯૦ નીચે ૬૧.૨૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગાી દિવસોમાં ૬૦.૪૦ સુધી ઘટાડાની શક્યતા છે. - નિલેશ કોટક |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment