સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 July 2013

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

Gayatri Business Solution
Gujarat Samachar News

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર રેન્જ ૫૭૯૦ થી ૫૮૯૦ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર બંધ (૫૮૪૫) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૫૭૯૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૮૬૭ પોઈન્ટથી ૫૮૮૧ પોઈન્ટ ૫૮૯૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૮૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ઈન્ફોસીસ (૨૪૬૯) ટેકનોલોજી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૪૫૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૪૩૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૪૮૯ થી ૨૫૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૨૫૦૩ ઉપર તેજી તરફી ધ્યાન.
લાર્સન (૧૪૦૦) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૩૮૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૃા. ૧૩૭૩ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૪૧૭ થી ૧૪૨૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
સન ફાર્મા (૧૦૩૨) રૃા. ૧૦૨૩નો પ્રથમ તેમજ રૃા. ૧૦૧૬ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૦૪૭ થી ૧૦૫૫ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
અંબુજા સિમેન્ટ (૧૮૯) સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલગ્ષી રૃા ૧૯૩ થી ૧૯૯ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૮૧નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
તાતા ગ્લોબલ (૧૪૪) રૃા. ૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૧૩૭ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. ટેલિકોમ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૧૫૩ થી ૧૬૧ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
રિલા. કોમ્યુ લિ. (૧૩૪) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૨૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૧૪૧ થી ૧૪૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
પંજાબ નેશનલ બેંક (૬૨૩) રૃા. ૬૧૩નો પ્રથમ તેજ રૃા. ૬૦૬ના સ્ટ્રોંગ સપોર્ટથી બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૬૪૭ થી ૬૬૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
મેકડોવેલ (૨૫૬૯) બ્રેવરીઝ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૫૯૯ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૫૨૫ થી ૨૫૦૯ના ભાવની આસપાસ નફો બુક કરવો.
સ્ટેટ બેન્ક (૧૯૦૨) ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૯૧૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૮૭૧ થી ૧૮૫૫ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૯૨૭ સ્ટોપલોસ ધ્યાને લેવો.
TCS લિમિટેડ (૧૫૪૦) રૃા. ૧૫૬૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૫૭૭ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૧૫૧૬ થી ૧૫૦૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૫૭૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment