સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 July 2013

બજારની વાત

Gayatri Business Solution
Gujarat Samachar News

બજારની વાત

એન.એસ.ઇ. એફ એન્ડ ઓ ખાતે આજે કુલ રૃા. ૧૨૮૬૩૬.૦૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

રાકેશ ઝુનઝુનવાલાએ ૫ ટકા જેટલો હિસ્સો ખરીદતા ફર્સ્ટ સોર્સ સોલ્યુશન ૨૦ ટકા ઉછળી ૧૧


- એન.એસ.ઇ. એફ એન્ડ ઓ ખાતે આજે કુલ રૃા. ૧૨૮૬૩૬.૦૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- રાકેશ ઝુનઝુનવાલાએ ૫ ટકા જેટલો હિસ્સો ખરીદતા ફર્સ્ટ સોર્સ સોલ્યુશન ૨૦ ટકા ઉછળી ૧૧.૬૨ પહોંચ્યો હતો.
- દિપક ફર્ટિલાઇઝરે હિસ્સો ખરીદ્યાના અહેવાલો પાછળ મેંગ્લોર કેમિકલ ૧૦ ટકા તૂટી ૫૦.૭૫ પર ઉતરી આવ્યો હતો.
- સીસીએલ પ્રોડક્ટના બોર્ડે શેર વિભાજનને મંજૂરી આતા આ શેર ૮ ટકા ઉછળી ૩૨૪ પહોંચ્યો હતો.
- જૂન માસના વેચાણમાં ઘટાડો થતા અશોક લેલેન્ડ ૭ ટકા તૂટી ૧૮.૮૫ ઉતરી આવ્યો હતો.
- નવી લેવાલી પાછળ અનિલ અંબાણી જૂથના શેરો ૭ ટકા સુધી વધ્યા હતા.
- સીડીઆર પેકેજને મંજૂરી મળવાના આશાવાદ પાછળ ગેમન ઇન્ડિયા ૭ ટકા ઉછળી ૧૯.૯૫ પહોંચ્યો હતો.
- ૯ ટકાની પીછેહઠ બાદ નવી લેવાલીએ યુકો બેંક ૬ ટકા ઉછળી ૬૨.૯૫ પહોંચ્યો હતો.
- પ્રતિકૂળ અહેવાલો પાછળ ગીતાંજલિ જેમ્સમાં ૫ ટકાની લોઅર સર્કિટ (૧૯૨.૭૫) અમલી બની હતી.
ૃ- નીચા મથાળે નવી લેવાલીએ તાતા પાવર ૪ ટકા ઉછળી ૮૫.૪૦ પહોંચ્યો હતો.
- એસીસી, અંબુજા સીમેન્ટનું મર્જર થશે તેવા અહેવાલો પાછળ આશરે અનુક્રમે ૨ ટકા અને ૩ ટકા સુધી વધ્યા હતા.
- બોનસ ઇશ્યુ રેકોર્ડ ડેટ જાહેર થતાં લાર્સન ૩ ટકા ઉછળી ૧૪૨૭.૧૫ પહોંચ્યો હતો.
- ભેલનો કોન્ટ્રાક્ટ મળ્યાના અહેવાલો પાછળ આકાસ્ટોમ પ્રોજેક્ટ ૩ ટકા ઉછળી ૩૪૪.૫૫ પહોંચ્યો હતો.
- મહિન્દ્રા સત્યમ સાથે જોડાણ બાદ ટેક મહિન્દ્રાનો શેર ૩ ટકા ઉછળી ૧૦૨૮ પહોંચ્યો હતો.
- ક્વલકોમમાં હિસ્સો ખરીદ્યાના અહેવાલો પાછળ ભારતી એરટેલ ૨ ટકા વધી ૩૦૦ પહોંચ્યો હતો.
- ઓપન ઓફર સફળ રહ્યાના આશાવાદે હિંદ યુનિ. લીવર ૨ ટકા ઉછળી ૬૦૧ પહોંચ્યો હતો.
- ડિસ્કાઉન્ટથી વિનિવેશ થયાના અહેવાલો પાછળ હિંદ કોપર ૨ ટકા તૂટી ૬૮.૯૫ ઉતરી આવ્યો હતો.
- જૂના ત્રિમાસિકમાં વેચાણ વધતા શોભા ડેવલપર્સ ૨ ટકા વધી ૩૪૧ પહોંચ્યો હતો.
- ૯ ટકાની પીછેહઠ બાદ નવી લેવાલીએ એપોલો હોસ્પિટલ ૨ ટકા વધી ૯૬૦ પહોંચ્યો હતો.
- નવી લેવાલીએ બેંક ઓફ ઇન્ડિયા ૨ ટકા વધી ૨૨૪ પહોંચ્યો હતો.
- બજાજ ઓટોનો શેર એક્સ ડિવિડન્ડ થતા ૧ ટકો તૂટી ૧૮૭૫.૭૫ ઉતરી આવ્યો હતો.
- એનસીડી ઇશ્યુ કર્યાના અહેવાલો પાછળ મહિન્દ્રા મહિન્દ્રા ૧ ટકો વધી ૯૮૪.૫૫ પહોંચ્યો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment