Gayatri Business Solution
Gujarat Samachar News
સેન્સેક્ષ ૨૩૩ પોઈન્ટ ઉછળી ૧૯૪૧૧
આઈટી, રિલાયન્સ, એફએમસીજી શેરોમાં તેજી
ઈસીબીએ વ્યાજ દર જાળવતા યુરોપમાં તેજીનું તોફાન
ડોલરની આરંભિક મજબૂતી બાદ ૯ પૈસા ઘટીને રૃ.૬૦.૧૩ઃ ક્રુડ ઓઈલ નરમ થયું
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુુરુવાર
ડોલર સામે રૃપિયાની રેકોર્ડ બ્રેક તેજીને ફરી આજે આરંભિક મજબૂતી બાદ બ્રેક લાગતા અને યુરોપ તથા એશીયાના અન્ય દેશોના બજારોમાં સુધારાની રાહે એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે આઈટી- સોફટવેર શેરોની આગેવાનીએ ઈન્ડેક્ષ બેઝડ ફરી તેજી બતાવી હતી. ડોલર સામે રૃપિયાની નબળાઈથી આજે ડોલર આરંભમાં ૬૦.૨૨થી ઉંચકાઈ ૬૦.૩૮ જેટલો થઈ જતાં અને નેચરલ ગેસના ભાવ વધારાના નિર્ણય સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને ૧૦૨ ડોલર થઈ જતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઓઈલ- ગેસ જાયન્ટ ઓએનજીસીને ફાયદો થવાના અંદાજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ લેવાલી નીકળતા અને આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં ફંડો આક્રમક લેવાલ બનતા અને આઈટીસીએ સિગરેટના ભાવ વધાર્યાના અહેવાલે એફએમસીજી શેરોમાં તેજી સાથે ફાર્મા શેરોમાં અવિરત લેવાલીના આર્કષણે સેન્સેક્ષ ૨૩૩.૦૮ પોઈન્ટ ઉછળીને ૧૯૪૧૦.૮૪ અને નિફટી સ્પોટ ૬૬.૦૫ પોઈન્ટના ઉછાળે ૫૮૩૬.૯૫ બંધ રહ્યો હતો.
સેન્સેક્ષ આઈટી, રિલાયન્સ, ફાર્મા, એફએમસીજી શેરોની તેજીએ ઈન્ટ્રાડે ૨૬૭ પોઈન્ટ ઉછળી ૧૯૪૪૫ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે એશીયાના અન્ય બજારની તેજી પાછળ અપેક્ષીત મજબૂતીએ થઈ હતી. ડોલર સામે રૃપિયાની આરંભિક નબળાઈમાં ડોલર ૬૦.૨૨થી ઉછળી ૬૦.૩૮ જેટલો થઈ જતાં આઈટી- સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ મોટાપાયે લેવાલી શરૃ કરતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે આઈટીસી, ટાટા પાવર, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનીલીવર, ગેઈલ ઈન્ડિયા, હિન્દાલ્કો, લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા સહિતમાં તેજી પાછળ સેન્સેક્ષ આગલા બંધ ૧૯૧૭૭.૧૬ સામે ૧૯૨૫૬.૧૨ મથાળે ખુલી શરૃઆતમાં ૧૯૨૪૫.૦૧ થઈ વનસાઈડ તેજીમાં એક તબક્કે ૨૬૭.૨૬ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૯૪૪૫.૦૨ સુધી ઉછળી જઈ અંતે ૨૩૩.૦૮ પોઈન્ટની તેજીએ ૧૯૪૧૦.૮૪ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટી, ફાર્મા શેરોની તેજીએ ૬૬ પોઈન્ટ ઉછળી ૫૮૩૭
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૭૭૦.૯૦ સામે ૫૭૯૪.૭૫ મથાળે ખુલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, ટાટા પાવર, ટાટા મોટર્સ, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, બીપીસીએલ, એસીસી, ભારતી એરટેલ, ડીએલએફ, લુપીન, સનફાર્મા, હિન્દાલ્કોની તેજીએ નિફટી ઉપરમાં ૫૮૪૮.૨૦ સુધી જઈ અંતે ૬૬.૦૫ પોઈન્ટ વધીને ૫૮૩૬.૯૫ બંધ રહ્યો હતો.
નિફટી ૬૦૦૦નો કોલ ૨૧.૭૫થી ઉછળીને ૩૫.૪૦ઃ ૫૮૦૦નો પુટ ૧૧૬.૭૦થી ગબડીને ૮૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૯૦૦નો કોલ ૪,૮૦,૬૨૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૪૩૨૬.૮૪ કરોડના ટર્નઓવરે ૪૫.૧૫ સામે ૫૫ ખુલી નીચામાં ૪૭.૬૦ થઈ ઉપરમાં ૭૪.૭૫ સુધી ઉછળી જઈ અંતે ૬૯.૭૦ હતો. નિફટી ૬૦૦૦નો કોલ ૪,૦૩,૪૭૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૨૧૬૫.૭૦ કરોડના ટર્નઓવરે ૨૧.૭૫ સામે ૨૭ ખુલી નીચામાં ૨૨.૩૫ થઈ ઉપરમાં ૩૮.૨૦ સુધી ઉછળી જઈ અંતે ૩૫.૪૦ હતો. નિફટી ૫૮૦૦નો પુટ ૩,૫૮,૨૩૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦૫૪૯.૪૨ કરોડના ટર્નઓવરે ૧૧૬.૭૦ સામે ૯૮ ખુલી ઉપરમાં ૧૧૦.૫૫ થઈ નીચામાં ૭૭ સુધી ગબડી અંતે ૮૦ હતો.
નિફટી જુલાઈ ફયુચર ૫૭૬૭થી વધીને ૫૮૫૫ઃ બેંક નિફટી ફયુચર ૧૧૩૬૨થી ઉછળીને ૧૧૪૯૨ બોલાયો
નિફટી જુલાઈ ફયુચર ૨,૭૬,૭૮૨ કોન્ટ્રેકટસમાં રૃ.૮૦૫૪.૩૦ કરોડના ટર્નઓવરે ૫૭૬૭.૮૫ સામે ૫૭૯૩.૯૫ ખુલી નીચામાં ૫૭૮૧ થઈ ઉપરમાં ૫૮૫૪.૬૦ સુધી ઉછળી જઈ અંતે ૫૮૪૫ હતો. નિફટી ૫૬૦૦નો પુટ ૪૬.૪૦ સામે ૪૨ ખુલી ઉપરમાં ૪૨.૯૦થી નીચામાં ૨૭.૫૦ સુધી ગબડી જઈ અંતે ૨૯.૩૦ હતો. નિફટી ૬૧૦૦નો કોલ ૧,૮૦,૯૨૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૫૩૦.૩૮ કરોડના ટર્નઓવરે ૯.૪૦ સામે ૧૫ ખુલી નીચામાં ૯.૩૦ થઈ ઉપરમાં ૧૬.૯૫ સુધી ઉછળી જઈ અંતે ૧૬ હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૧૧૩૬૨.૪૫ સામે ૧૧૪૦૦ ખુલી નીચામાં ૧૧૨૮૫.૦૫ થઈ ઉપરમાં ૧૧૪૯૨ સુધી જઈ અંતે ૧૧૪૩૬.૧૫ હતો.
ડોલર ઉપરમાં ૬૦.૬૮ થઈ અંતે ૯ પૈસા ઘટીને રૃ.૬૦.૧૩ઃ ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી ઉછળ્યા
રૃપિયા સામે ડોલર આરંભિક મજબૂતીમાં ઉપરમાં ૬૦.૩૮ સુધી ગયા બાદ અંતે ૯ પૈસા નબળો પડીને ૬૦.૧૨ રહ્યા છતાં આજે આઈટી- સોફટવેર કંપનીઓના શેરોમાં ફંડોની મોટાપાયે લેવાલી નીકળી હતી. ટીસીએસ રૃ.૪૮.૪૫ ઉછળીને રૃ.૧૫૩૪.૧૫, ઈન્ફોસીસ રૃ.૫૫.૨૦ તેજીએ રૃ.૨૪૬૦.૫૦, વિપ્રો રૃ.૭.૩૦ વધીને રૃ.૩૫૦.૭૫, એચસીએલ ટેકનોલોજી રૃ.૩૧.૪૫ ઉછળીને રૃ.૭૯૮.૮૫, ટેક મહિન્દ્રા રૃ.૩૦.૮૦ વધીને રૃ.૧૦૩૦.૪૫, માઈન્ડ ટ્રી રૃ.૧૪.૧૦ વધીને રૃ.૮૨૬.૮૦, ઓરેકલ ફાઈનાન્શીયલ રૃ.૪૦.૨૫ વધીને રૃ.૨૬૯૩, એમ્ફેસીસ રૃ.૨.૮૦ વધીને રૃ.૩૭૧.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૧૬૬.૨૨ પોઈન્ટ ઉછળીને ૬૨૪૪.૩૭ બંધ રહ્યો હતો.
આઈટીસીએ સિગરેટના ભાવ વધારતા શેર રૃ.૧૨ ઉછળીને રૃ.૩૩૯ઃ હિન્દુસ્તાન યુનીલીવર, કોલગેટ, યુનાઈટેડ સ્પિરીટ ઉછળ્યા
આઈટીસીએ તેની સિગરેટના ભાવમાં વધારો કર્યાના અહેવાલે શેરમાં ફંડોની આક્રમક લેવાલી નીકળતા રૃ.૧૨.૨૦ ઉછળીને રૃ.૩૩૮.૫૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૧૩.૩૫ વધીને રૃ.૬૦૦.૭૫, મેરિકો રૃ.૪.૨૦ વધીને રૃ.૨૦૮.૮૦, કોલગેટ પામોલીવ રૃ.૩૫.૭૫ વધીને રૃ.૧૩૫૫.૯૫, યુનાઈટેડ સ્પિરીટ રૃ.૪૨.૬૦ ઉછળીને રૃ.૨૫૫૬.૨૫, ડાબર ઈન્ડિયા રૃ.૨.૩૫ વધીને રૃ.૧૫૮.૭૦, ટાટા ગ્લોબલ રૃ.૧.૯૫ વધીને રૃ.૧૪૩.૪૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૩૬.૫૦ વધીને રૃ.૫૧૨૨.૧૫, જયુબિલન્ટ ફૂડ રૃ.૫.૫૦ વધીને રૃ.૧૧૧૧.૧૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૧૭૭.૫૧ પોઈન્ટની તેજીએ ૬૭૮૫.૪૦ રહ્યો હતો.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજીઃ રિલાયન્સ કેપિટલ રૃ.૧૮, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર રૃ.૧૩, મીડિયા રૃ.૩ ઉછળ્યા
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં ફંડોની આક્રમક તેજી જળવાઈ રહી હતી. બેંકિંગ ક્ષેત્રે પ્રવેશવા લાઈસન્સ માટે અરજી કરનાર રિલાયન્સ કેપિટલ રૃ.૧૭.૭૫ વધીને રૃ.૩૫૯.૩૦, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર રૃ.૧૨.૮૦ વધીને રૃ.૩૫૯.૮૦, રિલાયન્સ પાવર રૃ.૨.૧૦ વધીને રૃ.૬૭.૫૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃ.૨.૯૫ વધીને રૃ.૧૩૪.૧૦, રિલાયન્સ મીડિયા રૃ.૨.૬૦ વધીને રૃ.૫૫.૦૫, રિલાયન્સ બ્રોડકાસ્ટ રૃ.૩૫.૭૫ રહ્યા હતા.
રીયાલ્ટી શેરોમાં વેલ્યુબાઈંગે સનટેક રીયાલ્ટી રૃ.૨૨ ઉછળી રૃ.૩૮૭ઃ યુનીટેક, એચડીઆઈએલ વધ્યા
રીયલ એસ્ટેટ શેરોમાં પણ ઓવરસોલ્ડ પોઝિશન આંશિક કવર થતાં અને પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગે સનટેક રીયાલ્ટી રૃ.૨૧.૭૦ ઉછળીને રૃ.૩૮૭, યુનીટેક ૬૦ પૈસા વધીને રૃ.૨૧.૦૫, એચડીઆઈએલ ૮૦ પૈસા વધીને રૃ.૩૮.૪૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૃ.૩.૦૫ વધીને રૃ.૧૫૬, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૮.૮૦ વધીને રૃ.૫૨૮.૫૦, ડીએલએફ રૃ.૨.૮૦ વધીને રૃ.૧૭૮.૬૫, શોભા ડેવલપર્સ રૃ.૪.૮૦ વધીને રૃ.૩૪૦.૧૦, ઓબેરોય રીયાલ્ટી રૃ.૧.૩૦ વધીને રૃ.૨૦૭.૫૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી તેજીનો સળવળાટઃ ટીટીકે પ્રેસ્ટિજ રૃ.૨૩૧ ઉછળીને રૃ.૩૫૩૧ઃ ટાઈટન વધ્યો
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ નવેસરથી લેવાલીના આર્કષણે ટીટીકે પ્રેસ્ટિજ રૃ.૨૩૧ ઉછળીને રૃ.૩૫૩૦.૭૫, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪.૪૦ વધીને રૃ.૨૩૦, બજાજ ઈલેકટ્રીકલ્સ રૃ.૨.૧૦ વધીને રૃ.૧૭૭.૧૦, પીસી જવેલર રૃ.૮૯.૬૦, રાજેશ એક્ષપોર્ટસ રૃ.૧૧૫.૫૦, વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૯૯.૧૫, ર્વ્હલપુલ રૃ.૧૯૦.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્ષ ૭૪.૮૭ પોઈન્ટ વધીને ૬૧૫૪.૧૮ રહ્યો હતો.
ક્રુડ ઓઈલ ૧૦૦.૮૭ ડોલરઃ ડોલર ૯ પૈસા ઘટીને રૃ.૬૦.૧૩ઃ બીપીસીએલ રૃ.૧૭ ઉછળ્યોઃ પેટ્રોનેટ એલએનજી, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈજીપ્તમાં ઘર્ષણ બાદ મીલીટ્રરી શાસને નાયમેક્ષ ક્રુડના નજીવા ઘટીને ૧૦૦.૮૭ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઈલના ૧૦૫.૧૪ ડોલર જેટલા રહેતા અને ડોલરની તેજીને પણ બ્રેક લાગતા ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં લેવાલી નીકળી હતી. બીપીસીએલ રૃ.૧૭.૨૦ વધીને રૃ.૩૭૪, પેટ્રોનેટ એલએનજી રૃ.૩.૩૦ વધીને રૃ.૧૨૪.૪૫, એચપીસીએલ રૃ.૪.૩૫ વધીને રૃ.૨૪૯.૫૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૯.૭૫ વધીને રૃ.૫૬૭, ગેઈલ ઈન્ડિયા રૃ.૪.૮૦ વધીને રૃ.૩૩૨.૫૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૧.૩૫ વધીને રૃ.૮૬૧.૬૫, કેઈર્ન ઈન્ડિયા રૃ.૨.૭૦ વધીને રૃ.૨૯૨.૮૫ રહ્યા હતા.
ફર્સ્ટ શોર્સમાં રાકેશ ઝુનઝુનવાલાએ ૫.૧૪ ટકા હોલ્ડિંગ ખરીદતા ૨૦ ટકા ઉછળશેઃ યુકો બેંક, સીઈએસસી, ઈન્ડિયા ઈન્ફોલાઈન બાટામાં તેજી
ફર્સ્ટશોર્સ સોલ્યુશન્સમાં રાકેશ ઝુનઝુનવાલાએ ૫.૧૪ ટકા હોલ્ડિંગ બલ્ક ડીલમાં ખરીદ્યાના સમાચારે શેર રૃ.૧.૯૩ (૧૯.૯૨ ટકા) ઉછળીને રૃ.૧૧.૬૨ રહ્યો હતો. યુકો બેંકમાં બિગબુલની તેજીની અટકળો વચ્ચે શેર રૃ.૫.૫૦ ઉછળીને રૃ.૬૫.૧૦, મધરસન સુમી રૃ.૧૦.૬૦ વધીને રૃ.૨૦૯.૩૦, પીટીસી ઈન્ડિયા રૃ.૨.૨૫ વધીને રૃ.૪૯.૬૫, સીઈએસસી રૃ.૧૫ ઉછળીને રૃ.૩૫૮.૬૦, ઈન્ડિયા ઈન્ફોલાઈન રૃ.૧.૯૫ વધીને રૃ.૫૩.૬૫, અમરરાજા બેટરીઝ રૃ.૮.૩૫ વધીને રૃ.૨૭૫.૭૦, બાટા ઈન્ડિયા રૃ.૨૨.૦૫ ઉછળીને રૃ.૮૬૬.૩૫, શોપર્સ સ્ટોપ રૃ.૯.૭૫ વધીને રૃ.૩૮૫, કાંસાઈ નેરોલેક રૃ.૨૯ વધીને રૃ.૧૧૫૫, સિન્ડિકેટ બેંક રૃ.૨.૭૫ વધીને રૃ.૧૧૦, ત્રિવેણી ટર્બાઈન રૃ.૩.૭૦ વધીને રૃ.૫૫.૭૦, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૦.૭૦ વધીને રૃ.૩૧૬ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ડોલરની તેજીનું જળવાયેલું આર્કષણઃ લુપીન, સન ફાર્મા, ગ્લેનમાર્ક, ડો. રેડ્ડીઝ લેબ વધ્યા
ડોલરની મજબૂતીથી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને નિકાસમાં ફાયદો થવાના આર્કષણે શેરોમાં લેવાલી જળવાઈ રહી હતી. સન ફાર્મા રૃ.૧૦.૬૦ વધીને રૃ.૧૦૩૦.૫૫, લુપીન રૃ.૧૯.૭૫ વધીને રૃ.૮૫૦.૭૦, ગ્લેનમાર્ક રૃ.૬.૧૦ વધીને રૃ.૫૭૪.૩૦, ડો. રેડ્ડીઝ લેબ. રૃ.૧૩.૨૦ વધીને રૃ.૨૨૨૫.૭૦, કેડિલા હેલ્થકેર રૃ.૬.૩૦ વધીને રૃ.૭૮૧.૧૫, બાયોકોન રૃ.૩.૪૫ વધીને રૃ.૨૮૧.૩૦, ઓરોબિન્દો ફાર્મા રૃ.૧.૧૦ વધીે રૃ.૧૮૫.૩૫ રહ્યા હતા.
એફઆઈઆઈની કેશમાં રૃ.૧૬૪ કરોડ અને એફએન્ડઓમાં રૃ.૩૧૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૦૭૯ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૯૧૪ કરોડની વેચવાલી કરી હતી. એફએન્ડઓમાં એફઆઈઆઈઝે ઈન્ડેક્ષ ફયુચર્સમાં રૃ.૧૮ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૩૦૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં રૃ.૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૯૪૮ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૦૨૪ કરોડની વેચવાલી કરી હતી.
ઈસીબીએ વ્યાજ દર જાળવતા યુરોપના બજારોમાં પોર્ટુગલની આગેવાનીએ તોફાની ઉછાળોઃ ફુત્સી ૨૦૦ પોઈન્ટ ઉછળ્યો
યુરોપના દેશોના બજારોમાં આજે યુરોપીયન સેન્ટ્રલ બેંકે (ઈસીબી) ૦.૫ ટકા વ્યાજ દરો જાળવી રાખતા સાર્વત્રિક તોફાની તેજી આવી હતી. આ સાથે ઈજીપ્તમાં લશ્કરે શાસન સંભાળતા ક્રુડ ઓઈલના ભાવ વધતા અટકયાની પોઝિટીવ અસર સાથે પોર્ટુગલની આગેવાનીએ યુરોપના બજારોમાં તેજી હતી. લંડન શેરબજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્ષ સાંજે ચાલુ બજારે ૧૯૫ પોઈન્ટનો, જર્મનીનો ડેક્ષ ૧૪૯ પોઈન્ટ, ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્ષ ૮૮ પોઈન્ટનો ઉછાળો, પોર્ટુગલનો પીએસઆઈ ૨૦ ઈન્ડેક્ષ ૧૯૭ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment