Gayatri Business Solution
Gujarat Samachar News
બજારની વાતએનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૧૧૨૩૩.૩૯ કરોડનું ટર્નઓવર નોંધાયં હતું.પેટન્ટ અંગેના સાનુકૂળ અહેવાલો પાછળ વિનસ રેમેડી ૭ ટકા ઉછળી ૨૭૭ પહોંચ્યો હતો.- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૧૧૨૩૩.૩૯ કરોડનું ટર્નઓવર નોંધાયં હતું.- જંગી બ્લોકડીલના અહેવાલો પાછળ મેંગ્લોર કેમીકલમાં ૧૦ ટકાની સર્કિટ (૫૬.૨૦) અમલી બની હતી. - નફારૃપી વેચવાલીના દબાણે જયપ્રકાશ પાવર ૯ ટકા તુટી ૧૭.૯૦ ઉતરી આવ્યો હતો. - પેટન્ટ અંગેના સાનુકૂળ અહેવાલો પાછળ વિનસ રેમેડી ૭ ટકા ઉછળી ૨૭૭ પહોંચ્યો હતો. - ચીનના નબળા ડેટા પાછળ મેટલ શેરો ૬ ટકા સુધી તુટયા હતા. - ફોરેક્સ રીઝર્વ અંગે સેબીની જાહેરાતના પગલે બેંક શેરો ૬ ટકા સુધી તુટયા હતા. - સેટના સાનુકૂળ અહેવાલો પાછળ જિલેટ ઈન્ડિયા ૬ ટકા ઉછળી ૨૨૯૯ પહોંચ્યો હતો. - એમએમટીસીમાં ડિસ્કાઉન્ટ દરે વિનીવેશ કરાતા આ કંપનીના શેરમાં ૫ ટકાની લોઅર સર્કિટ (૮૮.૩૦) અમલી બની હતી. - તાતા પાવરના શેરને મુડીઝે ડાઉનગ્રેડ કરતા ૫ ટકા તુટી ૮૨.૬૫ ઉતરી આવ્યો હતો. - કોલ્ટે પાટિલ ડેવલપર્સનો શેર એક્સ ડિવિડન્ડ થતા ૫ ટકા તુટી ૭૬.૯૦ ઉતરી આવ્યો હતો. - નફારૃપી વેચવાલી પાછળ મેકલીયોડ ૫ ટકા તુટી ૨૮૩.૧૦ ઉતરી આવ્યો હતો. - ક્રૂડ ઓઈલ ફ્યુચરે ૧૦૦ ડોલરની સપાટી કુદાવતા ઓઈલ કંપનીઓના શેર ૪ ટકા સુધી તુટયા હતા. - બલ્ક ડીલના અહેવાલો પાછળ યુના સ્પીરીટ ૪ ટકા ઉછળી ૨૫૧૩.૬૫ પહોંચ્યો હતો. - સાનુકૂળ અહેવાલો પાછળ લુપીન ૪ ટકા ઉછળી ૮૩૦.૯૫ પહોંચ્યો હતો. - એફડીઆઈની પ્રપોઝલ સરકારે ફગાવતા એમસીએક્સ ૩ ટકા તુટી ૭૫૯.૪૫ ઉતરી આવ્યો હતો. - ૧૬ ટકાના ઉછાળા બાદ નફારૃપી વેચવાલીએ એસ્સાર ઓઈલ ૩ ટકા તુટી ૬૫.૪૫ ઉતરી આવ્યો હતો. - સાનુકૂળ અહેવાલો પાછળ ઈપ્કા લેબો. ૩ ટકા ઉછળી ૬૮૯.૪૫ પહોંચ્યો હતો. - ઓઈલ ફિલ્ડનું બીડ ગુમાવ્યાના અહેવાલો પાછળ ઓએનજીસી ૩ ટકા તુટી ૩૧૩.૫૫ ઉતરી આવ્યો હતો. - ૧૩ ટકાના સુધારા બાદ નફારૃપી વેચવાલીએ ભેલ ૩ ટકા તુટી ૧૭૮.૩૦ ઉતરી આવ્યો હતો. - ટીટીકે પ્રેસ્ટીજ એક્સ ડિવિડન્ડ થતા તેનો શેર ૩ ટકા તુટી ૩૩૧૦ ઉતરી આવ્યો હતો. - નફારૃપી વેચવાલી પાછળ લેંકો ઈન્ફ્રાટેક ૩ ટકા તુટી ૭.૨૮ ઉતરી આવ્યો હતો. - ડિસ્કાઉન્ટ દરે ઓપન ઓફરના અહેવાલો પાછળ હિન્દુસ્તાન કોપર ૨ ટકા તુટી ૭૧ ઉતરી આવ્યો હતો. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment