સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 10 March 2015

જાન્યુઆરીનો ફેક્ટરી ગ્રોથ મંદ અને ફુગાવો સ્થિર રહેશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જાન્યુઆરીનો ફેક્ટરી ગ્રોથ મંદ અને ફુગાવો સ્થિર રહેશે

ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ મંદ હોવા છતાં ભારતનો વિકાસ દર ચીનથી વધારે ૭.૫ ટકા રહેશે ઃ નિષ

નવી દિલ્હી, મંગળવાર
ફેક્ટરી ગ્રોથ જાન્યુઆરીમાં ગતિ ખોઈ બેસશે અને ફુગાવો પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાખેલા લક્ષ્યાંકથી નીચો રહેવાની સંભાવના છે, જે વ્યાજ દરોમાં ઘટાડો કરવાના નિર્ણયને સમર્થન આપશે એમ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. એક અગ્રણી સમાચાર સંસ્થાએ કરાવેલા આ સર્વેક્ષણમાં ૨૪ અર્થશાસ્ત્રીઓએ ભારતનો વાર્ષિક ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ જાન્યુઆરીમાં ૦.૬૫ ટકા થઈ જશે એવું અનુમાન કર્યું છે.
ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ ડિસેમ્બરમાં ૧.૭૦ ટકા હતો, જેમાં જાન્યુઆરીમાં થોડો ઘટાડો નોંધાશે. આ પ્રકારની સ્થિતિમાંથી બહાર નીકળવા સ્થિર રીતે આગળ વધવું જરૃરી છે અને તો જ ઈન્ડસ્ટ્રિયલ રિકવરી થશે. ૨૮મી ફેબુ્રઆરીએ નાણા મંત્રી અરુણ જેટલીએ પણ બજેટમાં ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્રને ગતિ આપવા માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે, જે આવકાર્ય છે.
જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જેટલી જાહેરાતો થઈ છે તેમાંથી કેટલીનો અમલ કરી શકશે એ યક્ષ પ્રશ્ન છે કારણ કે, એનડીએ સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, ખાસ કરીને ઓટોનું ઓછું વેચાણ અને નિકાસમાં ઘટાડો પણ ઈન્ડસ્ટ્રિયલ ગતિ મંદ પડી હોવા પાછળ કારણભૂત છે.
રિટેઇલ ફુગાવો ફેબુ્રઆરીમાં કાબૂમાં હશે, જે ડિસેમ્બરમાં ૫.૨૦ ટકાએ પહોંચ્યો હતો પરંતુ જાન્યુઆરીમાં તે ૫.૧૧ ટકા હશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને પગલે હોલસેલ પ્રાઈઝ પર નકારાત્મક અસર પડી છે, જે પાંચ વર્ષમાં સૌથી ઓછું - ૦.૩૯એ પહોંચી ગયું છે.
આરબીઆઈએ ગયા મહિને રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને ૭.૫૦ ટકા કર્યો હોવા છતાં આ સર્વેક્ષણમાં ૭.૫ ટકાનો આર્થિક વિકાસ દર દર્શાવ્યો છે. આ સર્વેક્ષણમાં ભારત ચીનથી આગળ નીકળી જશે એમ પણ જણાવવામાં આવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment