Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
બટાકાની નિકાસ બમણી થઈને અઢી લાખ ટને પહોંચીએપ્રિલ-ડિસેમ્બરમાં બટાકાની નિકાસ ૨,૫૦,૭૮૧ ટને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ૧,૧૮,૧૫![]() ભારતની બટાકાની નિકાસ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન બમણી વધીને અઢી લાખ ટને પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયનો બટાકાની નિકાસનો આંકડો ૧.૧૮ લાખ ટન હતો. નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના તાજા આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં એપ્રિલ-ડિસેમ્બરમાં બટાકાની નિકાસ ૨,૫૦,૭૮૧ ટને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ૧,૧૮,૧૫૮ ટન હતી. આવકની દૃષ્ટિએ જોઈએ તો, આ વર્ષે રૃ. ૫૯૫.૬૫ કરોડના બટાકાની નિકાસ થઈ છે, જ્યારે ગયા વર્ષે રૃ. ૧૪૦.૪૦ કરોડના બટાકાની નિકાસ થઈ હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં રૃ. ૨૦૯.૩૧ કરોડની કિંમતના ૧,૬૬,૬૪૨ ટન બટાકાની નિકાસ થઈ હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં બટાકનું અંદાજિત ઉત્પાદન ૪૨૧ લાખ ટન છે. ભારતમાં બટાકા ખૂબ જ મહત્ત્વનો પાક છે કારણ કે, દેશના તમામ રાજ્યોમાં બટાકાની મોટા પાયે ખપત થાય છે. ગયા મહિને જ કેન્દ્ર સરકારે બટાકાની લઘુતમ નિકાસ કિંમત નક્કી કરી હતી અને એ પછી તેની નિકાસમાં જોરદાર વધારો થયો હતો. જૂન ૨૦૧૪માં બટાકાની લઘુતમ નિકાસ કિંમત પ્રતિ ટન ૪૫૦ ડોલર નક્કી કરાયો હતો. આ કિંમત બટાકાનું ઉત્પાદન અને ઘરઆંગણે કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે, આ વર્ષે બટાકાનું ઉત્પાદન મોટા પાયે થયું છે અને બટાકાની કિંમતો પણ નીચી અને સ્થિર છે. આ કારણોસર વેપાર અને વાણિજ્ય મંત્રાલયે બટાકાની લઘુતમ નિકાસ કિંમત નિર્ધારિત કરી ન હતી. પાક સારો થયો હોય ત્યારે લઘુતમ કિંમત દૂર કરવાથી ખેડૂતોને સારો ભાવ મળે છે અને તેમની આવક વધે છે. બીજી તરફ, દેશને પણ વિદેશી હુંડિયામણ કમાવવા મળે છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment